________________
દીક્ષા ગ્રહી આ જામહીં, જયાથી રહેતા દૂર, વસી ગયા નિજ જાતમાં, કરવા જ્ઞાન હજુર............ ૦૧ ગુરફુલવાસમાં વસી રહ્યાં, ષોડશ વર્ષ પ્રમાણ,
મારા ગુરુ ભગવાન છે,” કહેતા ભાવ અપ્રમાણ .... ૨ વિહરે ગુરુવર સાથમાં, ધરી ઊપધિ અમાન, કષ્ટ સહે કર્મો દડે, ઠંડી માન સન્માન ..............૦૩ ભાવિ શાસન રક્ષકો, સૂરિ લબ્ધિના વેણ, કરજો પૂરો તૈયાર છે, શિવનારીના કહેણ .................. ૦૪
ઢાળ - ૨ (રાગ : આવો રૂડો રે મજાનો, અવસર નહિ રે મળે.) સાધુ જગતમાં આવા સંત નહિ રે મળે...
જેનું ચંદ્રશેખર નામ, કરે આત્માને આરામ......... હા...હો... સંત...૦૧ આત્મશુદ્ધિ અવિચલ કરનાર, સંયમ પાલને વફા ધરનારા,
શુદ્ધિ સામ્રાજ્ય સાધે, પુષ્ય નીતનવું વાધે......... હાં...હો... સંત...૦૨ વિકૃતિ વિદેશી પ્રતિ પ્રચંડ દાઝ, ભારતીય સંસ્કૃતિ રક્ષાનો ઈલાજ,
સિંડાર્જનાથી દાખે, સત્ત્વશીલતાની સાખે.... હા..હો... સંત...૦૩ શ સંસ્કૃતિ ધર્મધ્વંસની સામે, મોરચો માંડીને નવિ બેસે તે વિરામે,
આંતરસૂઝથી અનોખી, ધર્મરક્ષાને આલેખી . ...હો.. સંત...૦૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org