Book Title: Chandrashekharvijay Maharaj Jivan Katha Ras
Author(s): Jagvallabhsuri
Publisher: Dharmchakra Prabhavak Trust

View full book text
Previous | Next

Page 26
________________ -: કળશ :વીશ અડસઠ દિવસે દિવાળી બારડોલી ગામમાં શ્રી કુંથુનાથની છત્રછાયે રહીને વર્ષાવાસમાં સૂરિ પ્રેમ-ભુવનભાનુ-કૃપાળુ ધર્મજિત સુપાયથી ગુરૂ ચંદ્રશેખર વિજય પાયો રચી ગ્રંથ મથી મથી...૦૧ -: ૨ચના : વિ.સં. ૨૬૮, દિવાળી પર્વ શુભ દિન, બારડોલી નૂતન ઉપાશ્રય ગુણ સઘળા અંગીકાર્યા... લક્ષ્યમાં ગુણાતીત અવસ્થા છે, પરમાત્મા મુણ નિષ્પન્ન છે, સારૂભગવંતો ગુણ સંપન્ન છે, આપણે ગુણરહિત છીએ, ગુણપ્રીતિ (ગુણાનુશા) વિના ગુણો પ્રાપ્ત થતા નથી ને ગુણાનુવાદ વિના ગુણો સ્થિર થતા નથી. આ પારથી પેલેપારના પ્રવાસમાં . ગુણાનુરાગ એ ખલાસીનું કાર્ય કરે છે. ગુણ ધૈર્ય જ ગુણવૃધ્ધિનું અનન્ય કારણ છે. ગુણાનુશા-ગુણાનુવાદના માધ્યમે ગુણાનંદના ભોક્તા બની ગુણાતીત અવસ્થાને પામીએ એ જ - આ. વિ. જગવલ્લભસૂરિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28