Book Title: Chandrashekharvijay Maharaj Jivan Katha Ras
Author(s): Jagvallabhsuri
Publisher: Dharmchakra Prabhavak Trust

View full book text
Previous | Next

Page 25
________________ આંબાવાડીથી યાત્રા પ્રારંભી, તપોવન છેલ્લો મુકામ (૨) જિનશાસનનાં શેરની યાત્રા, પહોંચી અંતિમ ધામ (૨) ઊંચી રે... ઊંચી બોલી અંતિમ સંસ્કારની થાય, વિણ.. ૦૭ સંદીપ મહાવીર બારડોલીના છાત્ર તપોવન કેરા (૨) ઉચેરા ભાવે દ્રવ્ય ભાવંજલિ, કરતા ટાળે ભવફેરા (૨) પાવન રે...પાવન દે અગ્નિ સંસ્કારે જલાય... વિણ. ૦૮ પાવન દેી ગુરૂવર તારી, જોઈ રહ્યા વિશ્વાસુ (૨) ભડભડ ભસ્મિત થાતી નિરખતા, નયને ઊભરતા આંસુ (૨) ઊડયો રે..ઊડયો પંછી ને માળો પણ પીંખાય................................. વિણ.. ૦૯ નહિ રે મળે અબે કદીયે અમોને, એ વાત શું સાચી (૨) મુક્તિ મંદિરમાં મળશે જ કાયમ, જીવનકથા મે વાંચી (૨) મુલા રે...દેડ ગુણાત્મક હજી યે સુહાય.. ... ..... વિ. ૧૦ દિવ્ય લોકેથી દેજો સંદેશો, ત્યાં શું કરો છો આપ (૨) અમને ભૂલ્યા કે? ચિંતા કરો છો? અમથી અમારા મા-બાપ (૨) તારો રે..તર્યા તમે તિમ તારો કહેવાય......... ................... વિણ.. ૧૧ શિષ્યો સત્યાસી જેને સત્ય નવ આશી, એક વાત છે અનોખી (૨) આપની ચાહનાં રાહે સંચરતા વરશે શક્તિ અમોલી (૨) દેજો રે.. દિવ્યલોકેથી દેજો આશિષ સદાય............................... વિ.. ૧૨ જભ્યો સિતારો રાધનપુરમાં, જાગ્યો મુંબઈમાં રામ (૨), રામ જાક્યો સહુનો જાતથી, લીધો તે પૂર્ણવિરામ (૨), આંબા રે..આંબાવાડી અમદાવાદથી શિવાય.. વિણ.. ૧૩ પ્રેમસૂરીશ્વર પદ્ધર ખાસ, ભુવનભાનુસૂરિ દેવા (૨), જયઘોષસૂરિવર પુણ્ય સામ્રાજ્ય, ગુરુમાયો શિવસેવા (૨), ધર્મે ૨.ધર્મજિસૂરિ શિષ્ય રચના કરાય.. વિણ.. ૧૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28