Book Title: Chandrashekharvijay Maharaj Jivan Katha Ras
Author(s): Jagvallabhsuri
Publisher: Dharmchakra Prabhavak Trust
View full book text
________________
નિજ શિષ્યોને પ્રેમાળ એવા, મારાપણું પામેલા, ખૂબ ખૂબ આશિષ ત્યાકને પામી, આણાએ ધમ્મો ધરેલા...સકલ જન...૦૮ ધ્રાંગધ્રા-લીંબડી, રાજકોટ, ભુજ, જામનગરમાં ગયેલા. ડીસા, અમદાવાદ, સુરત, મુંબઈ ચોમાસે બહુ વરસેલા... સકલ જન..૦૯ દેડાવસાનનો સમય લખીને, જ્ઞાન દીપકતા વરેલા, વિશ્વશાંતિનો મૂલાધારમાં વાંચ્યાં, અહો! અહો! જ્ઞાને મઢેલા...સંકલ જન..૦૧૦
ચારિ મંગલ” આદિક માથા, તેના સંગાથે રહેલા, પળ પળ પાપનો ડર પરલોકની, ચિંતા સાતત્ય ધરેલા.... સકલ જન...૦૧૧ કઠોરતા ધર વથી અધિકી, જાત પ્રતિ ગુરુ ચેલા... જગત પ્રતિ કોમળતા ધારક, ફૂલથી અધિક ઊંચેરા... સંકલ જન...૦૧૨ સદીઓ વિતાવી બહુ ઉપકારે, રાત-દિવસ જાગેલા, કાર્ય પચ્ચીશી પૂર્ણ કરવા, હિંમત હેત ભરેલા... સકલ જન..૦૧૩ યોગક્ષેમંકર યૌવનધનના, અંતર દ્વાર ખોલેલાં, બાહ્યાવ્યંતર ધર્મના દાતા, માળી સુમન ખીલેલાં.. સકલ જન..૧૪ નિજ પર તિનાં કાજ કરીને, જીવન સમેટી લેવા. રોગ અસાધ્યમાં પણ પ્રભુ રામે, પૂરી સમાધિ દેવા. સકલ જન..૦૧૫ અણુ પરમાણુ શિવ બની જાઓ, એવા નાદ વદનારા, સર્વે જીવો મોક્ષે જાઓ, એવા ભાવો ભજનારા.. સકલ જન...૧૬ અમર તપો રે! અર્ડ મૈયાં, ભાવ સમર્પણધારા, વિશ્વ સકલનું માલ થાઓ, પળ પળ જાયા ધરારા.. સકલ જન..૧૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28