________________
(૧૩-૧૭). મુનિપુત્રગણુ પણ નારીરૂપધારી વિષ્ણુને જોઈ તે માહિત થઈ ગયેા. મુનિગણુ ક્રોધે ભરાઈને શિવને અતિશય નિષ્ઠુર વાકયથી તિરસ્કાર કરતા અભિશાપ દેવા લાગ્યા : अतीवपरुषं वाक्यं प्रोचुर्देषं कपर्दिनम् । शेपुच शापैर्विविधैर्मायया तस्य मोहिताः ॥ (ક્રૂ, ૭૭-૨૨) પણ અરુન્ધતીએ શિવની અર્ચના કરી. ઋષિગણુ તે શિવને યષ્ટિ મુષ્ટિ' એટલે લાડી અને ધુંબાના સપાટા મારતા મેલ્યા : ‘તું આ લિંગ નીચું પાડી દે'. મહાદેવને તેમ કરવું પડયું. પણ પછીથી જણાય છે કે આ જ મુનિઓને એ જ શિવલિંગની પૂજાના સ્વીકાર કરવાની રજ પડી.
પહોંચ્યા (૧૦૧૨), કેવા પ્રકારે મુનિપત્નીઓનાં આચરણ શિષ્ટતાની સીના વટાવી ગયાં (૧૬-૧૭), મુનિગણુ આ સ` જોઈ તે ક્રોધથી ખેલ્યા : ૨ પાપ, તેં અમારા આશ્રમની વિડ’બના કરી છે. તે માટે તારુ લિંગ આ ક્ષણે પતિત થઈ જાએ. यस्मात् पाप त्वयास्माकं आश्रमोऽयं विडंम्बितः । तस्मालिंगं पतत्वाशु तबैव वसुधातले । (પદ્મપુરાણ, નાગર ખ’ડ ૧-૨૦) અહી' પણ મુનિએને ઝૂકી જવું પડ્યું. જગતમાં અનેક જાતના ઉત્પાત થયા (૨૩-૨૪) દેવતાગણમાં ભય પેઠે। અને ધીરે ધીરે શિવપૂજા સ્વીકારવા લાગી.
બુદ્ધિપ્રકાશ, જૂન '૬૯ ]
૪
· મુનિપત્નીઓના શિવપૂજા વિષેના જે ઉત્સાહ દેખવામાં આવે છે તેનું કારણુ પુરાણેામાં તેમની કામુકતા બતાવી છે, એ પણ વાસ્તવિક વ્યાખ્યા લાગતી નથી. સ ંભવ છે કે યે દિવસેામાં મુનિપત્નીઓમાં ઘણીખરી આર્યાથી ભિન્ન શૂદ્ર કુલામાંથી આવી હતી. તેથી તેએ પેાતાના પિતૃકુલના દેવતા માટે આટલી વ્યાકુલ રહેતી. તેથી તે પતિકુલમાં આવીને પણ પેાતાના પિતૃકુલના દેવતાઓને ભૂલી શકી નહેાતી, એવા અં વધારે યુક્તિપૂર્ણ લાગે છે. પ્રાચીનમાં પ્રાચીન વાત કહેવાને નિપનીઓને આટલી હીન ચરિતવાળી ચીતરવાની જરૂર નહેાતી.
શિવપુરાણુની ધર્માંસ હિતાના દસમા અધ્યાયમાં જોવા મળે છે કે શિવ જ આદિદેવતા છે, બ્રહ્મા અને વિષ્ણુ તેના લિગના અસલ મૂળની શેાધ કરવા ગયા, પણ આખરે થાકયા ( ૧૬-૨૧ ). દેવદારુવનમાં શિવ વિહાર કરવા લાગ્યા (૭૮-૭૯ ). મુતિપત્નીએ કામમેાહિત થઈ ને નાનાવિધ અશ્લીલઆચાર કરવા લાગી (૧૧૨-૧૧૮). શિવે એમની અભિલાષા પૂરી કરી (૧૫૮). મુનિગણ કામમેાહિતા પત્નીઓને સંભાળવા માંડયા (૧૬૦), પણ પત્નીઓ માની નહિ (૧૬૧). પરિણામે મુનિએએ શિવ ઉપર
પુરાણામાં આવાં વ્યાખ્યાના જ્યાં ત્યાં અનેક
પ્રહારા કર્યાં ( ૧૬૨-૧૭૩) પ્રત્યાદિ. અન્ય સૌ મુનિ-ઠેકાણે મળી આવે છે, પર ંતુ વિસ્તાર થઈ જાય માટે પત્નીઓએ શિવને કામા થઈ ને સ્વીકાર્યાં હતા. ભૃગુના શાપથી શિવનું લિંગ ભૂતળમાં ઊતરી ગયું (૧૮૦). ભૃગુ ધર્મ' અને નીતિની દુહાઈ આપવા લાગ્યા ( ૧૮૮-૧૯૨ ), પશુ અંતમાં મુનિગણુ શિવલિંગની પૂજા કરવા બંધાઈ ગયા (૨૦૩-૨૦૭).
આ કથા સ્કન્દપુરાણુ, મહેશ્વરખંડ, ષષ્ઠાધ્યાયમાં છે અને એ એકની એક કથા લિ'ગપુરાણુ શ્વેાક (પૂ ભાગ અધ્યાય ૩૭ ૩૩.૫૦ )માં પણ જોવામાં આવે છે. એ જ રીતે શિવપુરાણના મહેશ્વરખંડમાં શિવની કથા કહેવામાં આવી છે. નાગરખ’ડની શરૂઆતમાં પણ એ જ કથા છે. આન દેશના મુનિજનાના શ્રમવનમાં ભગવાન શંકર નગ્નવેશમાં કેવા પ્રકારે
અહીં આપવામાં આવતાં નથી. દક્ષયજ્ઞમાં શિવની સાથે દક્ષને વિરાધ વસ્તુતઃ આ વેદાચારની સાથે આયે તર શિવેાપાસનાના વિરેાધ જ દેખાય છે. દક્ષના યજ્ઞમાં શિવને આમત્રણ આપવામાં નહેતુ આવ્યું એટલે તે શિવ વિનાના યજ્ઞ ભૂતપિશાચા દ્વારા વિધ્વસ્ત ( ભગ્ન ) બન્યા. એટલાથી જણાય છે કે શિવ એ સમય સુધી તે આયે નર જાતિના દેવતા હતા. શિવ કિરાતવેશમાં, શિવાની શબરી મૂર્તિ એમ શિવ શખરાના પૂજ્ય હતા. આ બધી વાતા જુદાં જુદાં પુરાણામાં જુદા જુદા રૂપે મળે છે.
વૈદિક યુગમાં શિવનામધારી એક જનપદવાસી મનુષ્યા પણ હતા (ઋગ્વેદ ૭, ૧૮૭). પુરાણના
*