Book Title: Buddhiprabha 1964 01 SrNo 51 Author(s): Gunvant Shah Publisher: Gunvant Shah View full book textPage 2
________________ વાસી ભાત ખાટી છાસ અને ખાટા રૂપિયો ભગવાન મહાવીરને દીક્ષા લીધાને હજુ ઝાઝા વરસ થયાં ન હતાં. દીક્ષા પછીના બીજા ચાતુર્માસના એ દિવસો હતા. ભગવાન રાજ ગૃહ નગરની બડાર નાલંદામાં બીરાજમાન હતા, ત્યાંની નજદીક માં એક શાળના કારખાનામાં તેઓ ધ્યાનમાં રહેતા હતા. એ - અહીં તેમને ગૌશાળ સંખલીપુત્ર મળ્યો. ભગવાનને, પોતાને શિષ્ય બનાવવાની વિનંતી કરી. પણ ભગવાન મોન રહ્યા. ગૌશાળા એ આ મનને ભગવાનની સંમતિ માની. અને એ તેમના શિષ્ય બનીને રહેવા લાગ્યા. કારતક પૂનમનો એ દિવસ હતો ગૌશાળાએ ભીક્ષા જતાં પહેલાં ભગવાનને પૂછ્યું : “ આજ મને ભીક્ષામાં શું મળશે ??? વાસી ઉતરેલે ભાત, ખાટી છાસ અને માટે રૂપિ.” શૈશાળે તે ભગવાનની આ વાત સાંભળ વિચારમાં પડી ગયા પરંતુ એ વિચ રક કરતાં કમક વધુ હતો. ભગવાનના વચનને ખાટા સાબીત કરવા એ શ્રીમતાની ઘેર જ ભીક્ષા માટે ગયે. પણ કેઈની ત્યાં તેની દાળ ગળી નહિ. ફરતાં ફરતાં એક લુહારના ઘર આગળ આ. ભીક્ષા માંગી. લુડારે ભીક્ષા આપી. ગૌશાળાએ જોયું તે એ જ ભીક્ષા હતી જે ભગવાને કીધી હતી:- વાસી ભાત, ખાટી છાસ અને પેટે રૂપિયે... શાળાએ આ પ્રસગને બીજી જ રીતે વિચાર્યો : જે બનવાનું હેય છે તે બન્યા વગર રહેતું નથી અને એ બનાવ આગળથી નક્કી પણ થયેલા હોય છે.. { [ વિજયેદ્રસૂરિ રચિત “તીર્થ કર મહાવીર' ભા. ૧ ના | હિંદી ગ્રંથ ઉપરથી ભાવાનુવાદ ]Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 62