Book Title: Buddhiprabha 1961 11 SrNo 25 Author(s): Chabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia Publisher: Buddhiprabha Samrakshak Mandal - Khambhat View full book textPage 3
________________ TITISTS in Trinia, 1 - મારક A મીકા પંડિત છબીલદાસ કેસરીચંદ સંઘવી : શ્રી ભદ્દીકલાલ જીવાભાઈ કાપડીયા જ ર ) પ્રેરક-મુનિશ્રી રૈલોક્યસાગરજી(. ૧૮ વર્ષ ૩જું અંક ૨૫. સ હતો ૨૦૧૮ IB બાળછિ કારતક | કે આ T - - Syllis S* (t | ( ચિંતન કણિકાઓ ની જીવનધન ! આ જિંદગી તારી છે, તને ફાવે તે ઘાટ ઘડ. પણ જે મને દીન કે લાચાર ન બનાવીશ. નહિ તે મારે ને તારે નહિ બને. લાચાર બનીને તે હું તારી પાસે પણ હાથ ધરવા નથી માંગતે, તું મારો પ્રેમ-પ્રદીપ છે. તેથી શું ? સ્પર્શ થતાં જ ભૂખ્યું શાદ એ શકિત છે, સ્પર્શ મહાશકિત. માને વહાલસે બાળક સૂઈ જાય છે. જીવતાં તે વહાલને એક શબ્દ નથી કીધે અને હવે મારી કબર પર ફુલ ચડાવે છે? મારા મૃત્યુ માટે આંસુ સારે છે. રહેવા દે, તેમ કરી મારા મૃત્યુને અભડાવશે મા” કબરમાં દટાયેલી એક લાશ બોલી રહી હતી. ખરેખર ! મરનારને કુટનાર મળે છે, જીવતાને સમજનાર નથી મળતા!... ao રડતી આંખે માટે મારા દિલમાં દયા નથી કારણ આંખ ખેડુય રડી શકે છે. આ ના આંસુની નહિ; હું તે હૈયાના આંસુ માટે દવા આપુ છું”Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28