________________ BUDDHI PRABHA-CAMBAY Reg No. B. 9045 બુદ્ધિપ્રભા” મારી દ્રષ્ટિએ.... : શિષ્ટ અને સંસ્કારી સાહિત્યના અખૂટ ખજન પિરસતું' “બુદ્ધિપ્રભા” મારી દ્રષ્ટિએ જૈન જગતએક પંકાયેલ સાહિત્ય છે. જેમ નર્મદાનું ઉગમસ્થાન અમરકંટક છે, તેને નવોદિત લેખકાનું તેમજ નવા લેખોનુઉગમસ્થાન બુદ્ધિપ્રભા” છે. કુબેરના ધનભંડારમાં હાથ નાખીયે ત્યારે જે જોઈએ તે મળે છે તેમ આ પત્રિકામાં નજર કરતાં જે પ્રકારનું વાંચન જોઈએ તે મળે છે. જેમ માણસનું મુખ જોતા તેની મહાનતાને ખ્યાલ આવે છે તેમ આ પત્રિકાના મુખમાં સમાયેલા છે લેખકેના લેખે વાંચવાથી આપણને તેની મહાનતાને ખ્યાલ આવે છે. વિજયકુમાર રતિલાલ શાહ “બુદ્ધિપ્રભા” વાંચવને આગ્રહ રાખેઃ— બુદ્ધિપ્રભાએ માત્ર ટુંકા જ ગાળામાં અકે. મ પ્રગતિ સાધી છે. ધીમે ધીમે પણ એક પછી એક ડગલું માંડતાં આજ એ મકકમ પગલાં ભરી રહ્યું છે. માત્ર બે જ વરસના અતિ અદ્રુ૫ ગાળામાં જૈનેતર સાહિત્યમાં પણ માગ મૂકાવે એવી વાચનસામગ્રી એ આપે છે. : : લવાજમના દર : : પાંચ વરસની ગ્રાહકના રૂા. 13 : 00 બે વરસના ગ્રાહકના રૂા. 5 : 50 | ત્રણ , રૂા. 8 : 00 એક , , માત્ર ત્રણ રૂપિયા બુદ્ધિપ્રભા”ની ઓફિસના તમામ કામ માટે નીચેના સરનામે પત્રવ્યવહાર કરવા : બુદ્ધિપ્રભા કાર્યાલય C/o શ્રી. છબીલદાસ કેસરીચંદ સંઘવી દાદાસાહેબની પાળ, “ખંભાત, આ માસિક માણેકલાલ હરજીવનદ્દાસ શાહે “ગુજરાત ટાઈમ્સ” પ્રિન્ટીંગ પ્રેસ નડીઆદમાં છાપ્યું અને તેના પ્રકાશક બુદ્ધિપ્રભા સંરક્ષક મંડળ વતી હિંમતલાલ છેટાલાલે ત્રણ દરવાજા ખંભાતમાંથી પ્રગટ કર્યું ..