Book Title: Buddhiprabha 1961 11 SrNo 25
Author(s): Chabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
Publisher: Buddhiprabha Samrakshak Mandal - Khambhat

View full book text
Previous | Next

Page 25
________________ બીલદાસ અને શ્રી ભકિલાલા જીવાભાઈ કાપડીયાએ કર્યું હતું. તપગચ્છ જૈન સંધ કા. વ. ને રવિવારે રાળજ મુકામે ગયે હતો. ત્યાં દર્શન પુજાનો લાભ લીધે હતેસમુહ ભોજન બાદ સૌ સાંજે પાછા ર્યા હતા. આ પ્રસંગે ખાસ એસ. ટી. એ દેડાવી હતી જ્યારે આ અંગેની બધી વ્યવસ્થા શ્રી યંભતીર્થ જૈન સેવા સમાજે કરી હતી. અને આચાર્ય શ્રીમદ્દ કીર્તિસાગરસુરીશ્વરજી આદિ ઠા. ર અને સારી શ્રી સુર્યપ્રભાશ્રીજી તથા ચક્રમભાશ્રીજી આદિ છે. ૪નું ચતુર્માસ નિર્વિન સમાપ્ત થયું છે. અને ચતુર્માસ બદલાવવાનું સંધ સમક્ષ દાણી ચીમનલાલ ત્રિીવનદાસને ત્યાં રવીકારવામાં આવેલ છે. બપોરે શ્રી વિરવાડીમાં શ્રી શત્રુંજયના પદનાં દર્શન કરવા ચતુર્વિધ સંધ જી. આચાર્ય ભગવંત શ્રી આદિ સાધુ ભગવંતે અત્રેથી કાર્તક વદ ૧ વિહાર કરી આસેડા થઈ ડીસા પધારિશે. સાધ્વીજી મહારાજશ્રી શ્રી મેત્રાણુતીર્ણ થઈ ચારૂપ થઈ પાટણ તરફ પધારશે. અને બહેનોને ઉપાય ઘણે નાના પડવાથી ઘણા વખતના દીલના દુઃખને દુર કરવા ચંચલ એવી લક્ષ્મીને રવભાવ જાણી ધર્મના કામમાં હિલ કરવી નહી એ ન્યાયને લક્ષમાં રાખીને શ્રી નરેમદાસભાઈએ સ્વર્ગસ્થ પિતાના પિતાશ્રી લક્ષ્મીચંદ મોતીચંદની રમુતિ અર્થે રૂ. ૪૦૦૧) આચાર્ય ભગવંતની નિશ્રામાં સંધિ સમક્ષ આપવાનું નક્કી કર્યું છે. સામાન્ય શક્તિમાં પણ આટલી મોટી રકમ આપનાર એ આમને ધન્યવાદ છે ! ખેરાળુ ૫. પુ. આ. ભ. ભકિતસૂરીશ્વરજીના શિષ્ય મુનિ ચંદ્રપ્રવિજયજી મ. સાહેબ ચાતુમસ બિરાજમાન હોવાથી સંધમાં ઉત્સાહ સારે પ્રવર્તે છે. મહારાજે ચારિઆઠ-દશ-દયને તપ કરેલ તે નિમિત્તે એક સહસ્થા તરફથી પુજા આંગી રાખવામાં આવેલ. મહારાજ અને ઉપદેશથી કાયમ આયંબીલ ચાલે છે. પર્ષણમાં તપશ્ચર્યા સારી થયે . આ ભાસની એળી તથા પારણાં શેઠ જમનાદાસ મગનલાલ તરફથી થયેલ. તેમાં શેઠ કાતિલાલ પ્રેમચંદના ચિરંજીવી યોગેન્દ્રકુમારે ફકત નવ વર્ષની ઉંમરે ઓળી પુર્ણ કરી હતી તે ખરેખર અમેદનીય છે. કુંભાસણ નવા ઉપાશ્રયનું ઉદ્દઘાટન હેપી મુંબઈથી લક્ષ્મીચંદ મગનલાલ, લક્ષ્મીચંદ ધરમચંદ, જયંતીલાલ સુંદરલાલ, પિટલાલ ગલભાઈ આદિ પારેલ, ગઢથી સંધની વિનંતી આચાર્ય શ્રીમદ કાર્તિસામર સુરીશ્વરજીના શિષ્ય મુનિ યસાગર તથા મુનિ અશોકસાગર પધાર્યા હતા તેઓની નિશ્રામાં જેઠ લીચદ મગનલાલે ઉપાશ્રયનું ઉદ્ધાટન કરેલ વ્યાખ્યાન શ્રવણ બાદ પ્રભાવને થયેલ, બપોરે સિદ્ધ ક્રની પૂજા ભણવવામાં આવેલ. પૂજામાં ગઢવી કિગીતકાર પેથાણું ઉત્તમલાલ તથા ગીરધરલાલભાઈ પધારી રાગરાગણીથી પૂજા ભણાવેલ. વીજપુરવાળા કાન્તિલાલભાઈ પધારી રોભામાં અભિન્નધ્ધ કરેલ. પૂજામાં છે. ધૂડાલાલ તથા પોપટલાલે દાંડીયા રમી પ્રભુભકિત કરી પોતાની કલા સાર્થક કરેલ, ડેકટર સાહેબે રાત્રે એક કલાક ધાર્મિક અભ્યાસ કરાવવા પિતાની સન્ય જ્ઞાનપિપાસા પ્રદર્શિત કરેલ. જુના ડીસા આચાર્ય શ્રીમદ અદ્ધિસાગરસુરિજીના વંદનાર્થે ગઢથી આચાર્ય શ્રીમદ કિર્તિસાગરસુરિ પધારતાં સંધમાં આનંદ વતી રહેલ નવા ડીસાથી આચાર્ય શ્રીમદ પ્રેમસુરિજીના શિષ્ય મુ. ચન્દ્રશેખરવિજયજી અત્રે પારેલ. પરસ્પર સાધુ ભગવંતોના મિલનથી અપૂર્વ ઉત્સાહ અનુભવાય. આચાર્ય ભગવંતનું આગમન સાંભળી અનુગાચાર્ય ભાનુવિજયજી ગણીવર્યના શિષ્ય ગુણાનુરાગી ગુનવિજયજી તબીયત નરમ હોવા છતાં એકાએક દર્શનાર્થે પધારેલ. તેઓને પ્રેમભાવ, ઉત્સાહ, ગુણાનુરાગ અવર્ણનીય હતું અને છે. આવા મહામાને

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28