Book Title: Buddhiprabha 1961 11 SrNo 25
Author(s): Chabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
Publisher: Buddhiprabha Samrakshak Mandal - Khambhat

View full book text
Previous | Next

Page 9
________________ (૭) 18 Gi Fર્દક thiધન - ગંગાના ઓવારેથી છે. : લે શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી CH મુ. પેથાપુર. શ્રી પાટણ. તત્ર વૈરાગ્યાદિ ગુણાલત મુનિ જીતસાગર યોગ્ય સુખાતા. વિ. તમારો પત્ર પહેઓ. ગોતી સમાચાર વગેરે સંબંધી તમેએ ખુલાસા મંગાવ્યા તે નીચે પ્રમાણે જણશે. આપણે વ્યવહારથી તપાગર સાગર શાખાની સાધુઓ ગણાઈએ. અંતર નિષ્કામ તપ સંયમ વગેરે સાથને સમૂહ એ જ નિશ્ચમ દિષ્ટિથી અધ્યાત્મગ૭ છે. વ્યવહારથી વ્યવહાર પ્રમાણે વર્તીએ અને નિયમમાં નિશ્ચય પ્રમાણે વર્તીએ. ચેરાશરછતા સાધુ વગેરેમાં વ્યવહાર સમિતિની માન્યતામાં કંઈક ક્રિયા બાબતેમાં ભેટ પડે તથા વ્યવહાર સમાચારીમાં ભેદ પડે તેથી નિશ્વય સમિતિ અને નિશ્ચય અધ્યાત્મ ચરિત્રમાં ભેદ પડતા નથી. તેથી સમભાવ પ્રાપ્ત થતાં અને સાપેક્ષ ચાત્રિદરિ Mાં ચેરાશી બોમાં આરાધક્તત્વ અને મુકિતત્વ પ્રાપ્ત થઈ શકે છે. તપાગચ્છથી ભિન્ન સમાચારીવાળા ખરતરદિક ગના સાધુઓ સાથે સમાચારી ભેદે કલેશ વિધિ કે કોઈ બુદ્ધિ ધારણ ન કરવી, તથા તેઓ સાથે આત્મભાવે વર્તવું. મંતવ્યભેની ચર્ચા ન કરવી. છાપાઓમાં તેની તકરાર ન ઉઠાવવી. અમુક સારી માન્યતાવાળા અને અમુક જૂહી માન્યતાવાળા એવું વિચારવું પશુ નહિ તપાગચ્છની વ્યવહાર સમાચાર પ્રમાણે વર્તવું અને તે દ્વારા આત્મશુદ્ધિ કરવી. ખરતરાદિ ગચ્છીય સાધુઓની પણ માન્યતાની પ્રવૃત્તિ દ્વારા મનની શુદ્ધિ થતાં આત્મોન્નતિ મુક્તિ થાય છે. ભિન્ન ક્રિયા છતાં આત્મશુદ્ધિનું લક્ષ તે એક જ છે. જે જે ગરના પૂર્વાચાર્યોએ ઉત્તમ મા લખ્યાં છે તેની અનુમોદના કરવી અને આગમાં જ્યાં તમે જેવું દેખાય ત્યાં કેવલજ્ઞાની ઉપર ભલામણ કરી મધ્યસ્થ રહેવું. ઠંડીયા અને દીમરીઓ સાથે પણ જે જે સમાન બાબતે હેય તેમાં એજ્ય ધાર્યું અને ભિન્ન માન્યતાઓ જ્યાં પડે ત્યાં જોશ ભેદની ઉદીરણા ન કરવી, તેની સાથે જેમ મૈત્રીભાવ વધે તેમ વર્તવું તથા એવો ઉપર દેવે. ગમે તે ગ૭વાળા સુરિ સાધુ વગેરે સમાગમમાં આવતાં મૈત્રીભાવથી વર્તવું તથા પરસ્પર મધ્યસ્થભાવ વધે તેમ વર્તવું. નિયમ સમ્યકત્વ તથા નિમય ચારિત્ર દરામાં આવતાં વેતાંબર અને દિગંબર આદિ ગમે તેમાં વ્યવહારથી વર્તતા છતાં મુકિત થાય છે. તેમજ વ્યવહાર ચાસ્ત્રિ તથા શાસ્ત્ર માન્યતાના ભેદ ક્તા અંતરમાં સુપયોગ હોય છે તે મુકિત થયા વિના રહેતી નથી. બાહરની ક્રિયાદિ માન્યતાના વિચારોમાં તે ભુત વર્તમાન અને ભવિષ્યમાં બે રહેવાના જ. તેથી આત્મશુધિમાં આભપયોગીને વ્યવહારથી વર્તતાં ખામી આવતી નથી એમ નિશ્ચતઃ જાણું, ભિન્નચ્છીય બાવકને આપણું ગચ્છમાં લાવવાના પ્રયત્ન કરતાં તેઓ વ્યવહારથી તેમના

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28