Book Title: Buddhiprabha 1961 11 SrNo 25
Author(s): Chabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
Publisher: Buddhiprabha Samrakshak Mandal - Khambhat

View full book text
Previous | Next

Page 13
________________ અસહ્ય ગરીબાઈ, ભયંકર અવહેલના, જંગલી વાસના, ભગ્ન પ્રય, અનંત એકલતા, સનાતન વિરહ, નિર્દય અત્યાચાર ને અનાચાર દેવી અનેક વેદના અને સંવેદનાઓને ચીરીને એ મબલખતી મેં એઠાં કર્યા છે. તેથી જ તે હું કહું છું, વતો! માર, મારા હૃદયસાગરના એ અણમેલ માણેક છે, ઘણી કાળજીથી, રાતના ઉજાગરા વેઠી, દિવસના સતત પરિશ્રમ કરી મેં એ મેતીને સંગ્રહ કર્યો છે! આજ સુધી મારી ભીખારી જિંદગીની શરમથી હું તારી પાસે એ લઈને ન આવી શકે. પણ જ્યારે આજ જઉં છું, સદાય માટે વિલીન થઈ જઉં છું ત્યારે મને થયું; લાવ, મારી ભવકમાણી તારા ચરણે ધરતે જાઉં.. પ્રિયે ! તારા દરબારમાં આજ હું ઉપહાર લઇને આવ્યો છું. જેજે, મુજ ગરીબના એ તુચ્છ ઉપહારને અસ્વીકાર ન કરીશ હૈ મેરા દેવતા ત્યાં મને કોઈ હસતું હોય તેવું લાગ્યું. મેં ચારે તરફ નજર નાંખી. પર કોઈજ ત્યાં નહતું. હું હતું અને ખાલી મંદિર હતું !... તે એ કેણ હસતું હતું ? કયાં હસતું હતું? હાસ્યને પડે તે હજુય સંભળાતે હતા. હું ગભરાઈ ગયું. મેં આંખ મીંચી દીધી. ઓલ ! જે હસતો હતો તે તે મારી અંદર જ હતા. હઠ તે બીડાયેલા હતા પણ બેનરમાં એ હસી રહ્યો હતે. અને એ આનંદના આવેશમાં બેલી ડાન્સ - દેવતા! મારા, તારી આગળ તે હું રંક છું. ભિખારી છું. આજ તારી આગળ હાથ ધરું છું. મને થોડી ભીખ રે હું માંગુ છું. જે રીતે આજ મારા હુથ મંદિરમાં બેસી હસી રહ્યો છે અને મારી જિંદગીની રખેવાળી કરી રહ્યો છે. બસ, એ જ તું મારે જીવન રખેવાળ છે અને તેમાં છે એવુ ભાન મને સદાય રહેવા દેજે, રવા જે ... આગામી અષ્ટગ્રહ સંગે વિશ્વ શાંતિ માટે અવશ્ય નીચે મુજબ આરાધના કરવી. જાન્યુઆરી ૧૯૬રની શરૂઆત આયંબીલ તપની મહાન તપસ્યા. શ્રી પંચપરમેષ્ઠિ કાત્રિ , તેમજ ઉવસગરનાં અખંડ ૧૫. શુદ્ધ બ્રહ્મચર્ય પાલન સદાચર જે હંમેશા માનવમાત્રને જરૂરી છે, તેનું વધુને વધુ પાલન, | વિશ્વ શાંતિ માટે એકાગ્રચિત્તથી પ્રાર્થના. શાસનક, ગોરક્ષક, દેવ-દેવી શી સજા પ્રકારે આરાધના. મંગાવો – શાંતિસ્નાત્ર માટે જરૂરી ચીને પેલી યાદી પિસ્ટ ખર્ચ માટે નયા આઠ પૈસા ટાઈi. "ડવાથી મફત મોકલાશે. ઈન્દુલાલ મગનલાલ પાલેજવાળા રાધનપુરી બજાર ભાવનગર-૧ તારી એ ઉદારતા છે. સજજનતા છે કે તું મને ઘણીવાર કહે છે - “માગ ભાગ, તે આપું.' પણ દેવતા! મારા, મેં તેને કેટલીવાર કીધું છે. હું ગરીબ છું, પણ ભિખારી નથી. મને જે ઝી તે હું મહેનતથી મેળવી લઈશ, અને તેમ કરતાંય જો તે નહિ મળે તે તને ગાળ નહિ દઉં'. એ તારે આશીર્વાદ સમજી, તારી જ એ ભેટ છે. તેમ માની એ નિષ્ફળતા, એ દુખ ને હસતા મોએ વધાવી લઈશ. અને જે ખરેખર તારે આવું જ છે, તે બસ, તું મારી બનીજા. એમ કહી મેં તેની મૂર્તિ સામે જોયું. પણું આશ્ચર્ય !! દેવાલયમાં મૂર્તિ જ નહતી ! !!

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28