Book Title: Buddhiprabha 1917 09 SrNo 03
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 2
________________ આ માસિકના નિયમ વગેરે. ૧ આ માસિકમાં આવતાં લખાણે પણ જેનેતર લેખકેના સામાજિક દષ્ટિએ લખાયલા સમજવા. ર રાજકીય લેખે, ધાર્મિક ઝગડે ઉત્પન્ન કરાવે તેવા લેખો કે ચર્ચાપ તથા નિર્જીવ કવિતાઓને માટે આ માસિક નથી. તેમજ અસ્પષ્ટ, કાગળની બને બાજૂ ખીચખીચ લખાયલા, પેન્સીલથી લખેલા છે તેવી જાતના લેખો પર લક્ષ નહિ અપાય૩ સારા અને સાર્વજનિક હિત જળવાય તેવા, વિશાળ દષ્ટિએ લખાયેલા લેખેને રેગ્ય ન્યાય મળશે. જ નહિ સ્વીકારાયેલા લેખે પાછો મંગાવનારે પટેજ મેકલવું. ૫ તખલ્લુસ(ઉપનામ) ધરાવનારાઓએ અમારી અંગત જાણ માટે ખરું અને પૂરું નામ જણાવવું. ૬ માસિકનું વાર્ષિક લવાજમ રૂ. ૧-૪-૦ પિજ સાથે હોય છે. બેટ અને વિ. પી. ખર્ચ જૂદો. અને લવાજમ અગાઉથીજ વસૂલ કરવામાં આવે છે. છે નવા વર્ષની શરૂઆત જુલાઈ મહિનાથી થાય છે. પાછળથી ગ્રાહક થનારને શિલિકમાં હોય ત્યાં સુધી પાછલા અંકો પૂરા પાડવામાં આવે છે. અને ગ્રાહક તરીકેનું નામ જુલાઈથી નોંધાય છે. તેમ નહિ કરવા ઇરછનાર જ્યારથી ગ્રાહક થાય ત્યારથી જૂલાઈ સુધીનો અંકે જેટલું લવાજમ તેની કનેથી વસુલ કરવામાં આવે છે. ૮ જે અંકે ન મળે, તે માટે અમારું ધ્યાન, ત્યાર પછી બીજો અંક સ્થાને થાય ત્યાર પછી ખેંચવું. આ વિશે ખુલાસા માટે ઓફિસના શિરનામે પત્રવ્યવહાર કરે. ૧૦ સહીવાળા લેખેની જવાબદારી લેખના લેખકનેજ શિર સમજવી. વ્યવસ્થાપક, જાહેર ખબર. શ્રી માંગરોળ (કાઠીઆવાડ)ના પુસ્તક ભંડારમાં આપવા સારૂ નીચે લખેલાં હસ્તલિખિત આગમે વેચાતાં જોઈએ છીએ. જેઓએ વેચવાનાં હોય તેઓએ નીચેના શિરનામે પત્ર વ્યવહાર કરે-અથવા મળવું. ૧ વિપાક સૂત્ર, અંગ ૧૧ મું. દ મરણ સમાધિ પયા ૯ મું. ૨ પનવણું સૂત્ર, ઉપાંગ ૪ થું. છ બૃહતુ કલ્પ છે. બીજું. ૩ મહીં પચખાણ પયા ૪ શું, '૮ જીત કલ્પદ ચિહ્યું. ૪ ચંદ્રવિજય પયા સાતમું. ૯ લધુ નિશિધ છેદ ૫ મું. ૫ દેવેન્દ્ર સ્તવન પ્રકરણ પન્ના આઠમું. ૧૦ વ્યવહાર છેદ ૩જુ. મૂળચંદ હીરજી, એક્ઝીક્યુટ. અંદરજી અભેચંદ, કેટ કીપરડ નં. ૮ - મુંબઈ આ માસિક સંબધી સધળે પત્રવ્યવહાર નીચેના શિરનામે કર. શંકરલાલ ડાહ્યાભાઈ કાપડીઆ, બુદ્ધિપ્રભા ઓફિસ, ચંગળ-અમદાવાદ

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 36