Book Title: Buddhiprabha 1912 11 SrNo 08
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 8
________________ બુદ્ધિપ્રભા ફર તે પરિપૂર્ણ અને વિઘ્ન રહિત થયે નહિ. ભારતવાસીઓ આત્માન્નતિના સ્થાનથી દૂર દૂર જવા લાગ્યા. ચૈતન્યવાદીએ પેાતાના સવિચારે અને સદાચારે પ્રમાણે સદા રહ્યા હત અને પેાતાની કરજો જગત્પ્રતિ સારી રીતે અનુક્રમ વ્યવસ્થાપૂર્વક બજાવી હાત તે આત્મા ન્નતિના માર્ગમાંથી દૂર થઈ ચકત નહિં. શ્રી વીર્ પ્રભુએ દેવલ જ્ઞાનવર્ડ સ્યાદ્વાદ શલીએ આત્મ તત્ત્વના ઉપદેશ આપ્યા હતા. તેના ફેલાવે આખી દુનિયામાં થયા હાત તેા હાલની દુનિયા વસમાન જણુાત, શ્રી વીરપ્રભુએ ચૈતન્યવાદના પ્રચાર કરવા જે પ્રયત્ન કર્યાં છે તેની કિસ્મત આંકી ચૂકાય તેમ નથી. શ્રી મહાવીર પ્રભુએ ચૈતન્યવાદના પ્રચાર કરીને ભારત વર્ષમાં અપૂર્વ પ્રકાશ પાડયા છે તેની આંખી હ્રાલ પશુ અવલેાકવામાં આવે છે. અધ્યાત્મવિદ્યાનાં શાસ્ત્રો હાલ માજીદ છે. અધ્યાત્મ વિદ્યાના વિચારે દેશકાલને અનુ. સરી પેાતાના આચારમાં ઉતારી શકાય એવા વ્યવસ્થા ક્રમ ગાવીને જીવનની ઉચ્ચ દા કરવાની જરૂર છે. શ્રી વીર પ્રભુએ ઉપદેશેલા ખગમેમાં અધ્યાત્મ વિદ્યાને પૂર્ણ ખજાને છે, અધ્યાત્મ વિદ્યાના પૂર્યું ખાનારૂપ આગમનેા ઉપદેશ આપનારા પશુ! પરમ પૂજ્ય મુનિવરેા છે. આપા મુનિયાએ અધ્યાત્મ વિદ્યાના ખાનાને પરંપરાએ અદ્યાપિ પર્યંત વહન કર્યો છે. આપણા મુનિવરેાના હાથે અધ્યાત્મ વિદ્યાને પ્રચાર થયેા છે અને ભવિષ્યમાં થવાના છે. અધ્યામ વિદ્યાના પ્રચાર કરનાર મુનિવરેને સર્વ પ્રકારે ઉત્તેજન આપવાની જરૂર છે. અધ્યાત્મ વિદ્યાની શક્તિયેશને ખીલવવાના ઉપાયાના આખી દુનિયામાં પ્રચાર કરવાની જરૂર છે. આપણે જે ચૈતન્યવાદમાં ઉંડા ઉતરીએ તેા શરીરના ભાગ અને ઉપભોગનાં સાધ નાની તૃષ્ણા ત્યાગ કરીને અન્યાના લલામાં ભાગ લઇ શકીએ. આત્મવાદની ખરી મહા થવી જોઇએ. આત્મવાદ અને કર્મવાદની ખરી શ્રદ્દા થવાથી સમ્યક્ત્વની ઉત્પત્તિ થાય છે. આત્મવાદની ખરી શ્રદ્ધાના સરકારી પાડનારા ગૂરૂના શરણુમાં રહીને આત્મ વિશ્વાસ ખીલવવા જેઈએ. આત્મવિશ્વાસ અને આત્માની કિસ્મત અવય્યાધ્યાવિના પ્રમાણિકતા તેમજ ખરા વૈરાગ્ય પ્રકટી શકતા નથી. આમ વિદ્યા એ અપૂર્વ સુખની કુંચી છે એમ દૃઢ નિશ્ચય કરનારી પ્રજામાં ખરા સન્યાસના ગુણા પ્રગટી શકે છે. પાતાને વિશ્વાસ પેાતાને ન પડે અને પેાતાનાથી જે કઇ કરવામાં આવતુ હોય તેની શ્રદ્ધા પોતાને ન હેાય ત્યા સુધી તે કાર્યોમાં ખરેખરા વિજય મળી શકતા નથી. આત્મવિદ્યા કા વિજયની કુંચી બતાવે છે અને કાર્યો કરવામાં ખરી આત્મશ્રદ્ધા પ્રકટાવે છે. કાર્ય કરવામાં સશયી મા ટકી શકતા નથી અને તે અન્યાને દષ્ટાંતીભૂત થઇ શકતા નથી. ખરી આત્મશ્રદ્ધા એજ પરમ પુરૂષાર્થનું બીજ છે. ખરી ખાત્મશ્રદ્દા એજ મનેપિત્તની એકામતાનું ખીજ છે. ખરી આત્મશ્રદ્ધાએ પરમ વિશુદ્ધ પ્રેમનું બીજ છે. ખરી આત્મશ્રદ્દા એ યમ અને નિયમેને! આધાર છે, ખરી આત્મશ્રદ્દા એજ ધર્મોનુષ્ઠાના રૂપ વનપતિએના રસભૂત છે. શ્રદ્દા વિનાના મનુષ્ય સશયના વિચારાથી નષ્ટ થાય છે અને અનેક મનુષ્યને નષ્ટ કરે છે. આત્માને અનુભવ ગમ્ય કર્યાં વિના માનંદની છાયા સર્વ પ્રસ ંગેામાં દેખી શકાતી નથી. ખરી આત્મશ્રદ્ધા એ રેડીયમ ધાતુ સમાન છે. આત્મશ્રદ્ધા વિના સેવા અને ભક્તિમાં ખરે આત્મ રસ વહી શકતા નથી અને તેથી મનુષ્યેા સેવા ભક્તિના અનુષ્ટનેમાં શુષ્કતાની વૃદ્ધિ કરે છે. આત્મજ્ઞાન જેટલા જેટલા અંશે વધતું જાય છે તેટલા તેટલા અંશે આત્મ શ્રદ્ધા વધતી જાય છે અને તે અન્ય ગુણાના પ્રવાહ કરવાને પૃથ્વીની ઉપમાને ધારણુ કરી શકે છે. આત્મજ્ઞાનડે

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32