Book Title: Buddhiprabha 1911 08 SrNo 05
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 4
________________ જુહુ વા દિવસમાં બહુ વાર લોભે, ચોરી કરી અવરની છળ ખૂબ તાકી; કામાભિલાષ મનમાં નહિ ચિત્તશુદ્ધિ, પામી નૃજન્મ ભવમાં કર શી કમાણું. હારૂં કરી મન વિષે બહુ પાપ કીધું, દુર્બનના વશ થઈ શુભ ના વિચાર્યું; દીધું ન દાન પરને કરૂણા કરીને, પામી નૃજન્મ ભાવમાં કર શી કમાણ. સેવા કરી ને ગુરૂની બહુ ભાવ લાવી, કીધી ન ભક્તિ ગુરૂની નહિં જ્ઞાન લીધું; સતસેવન કરી નહિ શુભ બુદ્ધિ લાવી, પામી નૃજન્મ ભાવમાં કર શી કમાણી. દુષ્કૃત્યના વશ થયે શુભ કૃત્ય ભુલ્ય, મેહે અરે ભવપાધિ ન પાર પામે; કીધી ન ઉત્તમ દયા જગમાં છાની, પામી જન્મ ભાવમાં કરી શી કમાણી. છે આશ દાસ જગમાં મન માન્યું ખાવું, શોભા કરી તનુ તણી બહુ ખેલ ખે; સેવ્યા પ્રમાદરિપુને બહુ પ્રેમ લાવી, પામી નૃજન્મ ભવમાં ક શી કમાણી. હાંસી કરી અવરની ખુબ ચિત્ત રીયે, માની બની મન વિષે ખલુ ખૂબ ફૂલ્ય; ભૂલે પડ ભવ વિષે થઈ મેહ ઘેલે, પામી નૃજન્મ ભાવમાં કર શી કમાણ. વાંચ્યું ઘણું નહિ રહ્યું મન ઠામ કયારે, વક્તા થઈ કર્યું નહિ શુભ કાર્ય સારું; જ્ઞાની થઈ ધરી નહિ પરમાર્થવૃત્તિ. પામી નૃજન્મ ભવમાં કર શી કમાણી.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36