Book Title: Buddhiprabha 1911 08 SrNo 05
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 26
________________ ૧૫૨ ઘણું કરવા યોગ્ય એવાં બીજા ચાર પણ નીવાસ કરો. તેને દેખાડે છે કે દરિદિ એવો મીત્ર તથા પ્રજવિનાની પોતાની બહેન તથા કેઈપણ વૃદ્ધ હેય તે તથા ધન વિનાને કેાઈ કુળવાન પુરૂષ એ ચાર પ્રકારના પણ ઘણું સંપત્તિવાળા ગૃહસ્થને પાલણષણ કરવા એગ્ય છે. વળી તે પિષણ કરવા એમ એવા વર્ગને જેમ જેને ઘટે તેમ તેને વિનિયોગ કરવો. એટલે તેમને ઘટતા કામમાં જોડવા. ઉપર લખેલા ભરણ પણ કરવા એ વર્ગને ધર્મ સંબંધી કામમાં અથવા બીજા કામમાં જેમ ઉચિત હોય તેમ જોડવાં. જે તે પ્રમાણે જોડવામાં ના આવે તો તેઓ નવરા પડવાથી જુગટુ ઈયાદિક વ્યસનમાં પડી જાય અને તેમની શક્તિને નિષ્ફળ ક્ષય થવાથી તે નિરૂપયોગી થાય એટલે કે તેમના ઉપર જે અનુગ્રહ કર્યો હોય તે પણ ન કર્યા જે થાય અર્થાત જેનું ભરણપોષણ કરીએ તેને જરૂર હરેક કામમાં જોડવો અને જે ન જેડીએ તે તે નિશ્ચિતપણે અનેક પ્રકારના વ્યસને શીખે અને તેમ થવાથી તે દુર્ગતિનું ભાજન થાય જેનું નિમિત્તકરણ ભરણપોષણ કરનારા થાય વળી ભરણપણુ કરવા યોગ્ય વર્ગને જે કામ સંપવામાં આવ્યાં હોય તે હમેશાં તપાસી જવાં કારણ કે તે પ્રમાણે કરવાથી તેઓ તેમને સોંપેલું કાર્ય બરાબર રીતે કરે છે જેથી કરી પણ કરનાર પુરૂષનું મન દુખતું નથી અને પોતાનું કાર્ય બરાબર થાય છે. વળી તે પણ કરવા લાયક વર્ગનું પરલોક સંબંધી અનર્થ થકી રહણ કરવું જોઈએ. આ લોક સંબંધી તેનું રક્ષણ કરવાથી તેના ચાલતા વ્યવહારમાં ખામી પતી નથી. તેમજ લોકમાં તેની નીંદા થતી નથી. વળી તેને દુર્જનથી પીડા થતી નથી એમ પરલોક સંબંધી તેનું રક્ષણ કરવાથી તે દુગતિનો ભાજન થત નથી અર્થાત્ તે સારી ગતિ પામે છેવળી આ પ્રમાણે થવાથી એગ્ય વર્ગને તે સ્વામી કહેવાય છે કારણ કે જે વેગ અને ક્ષમા કરી આપે છે તેને શાસ્ત્રકારે નાથ કહે છે. યોગ્ય એટલે જે ન પામેલી વસ્તુને પમાડે તે અને શ્રેમ એટલે પામેલી વસ્તુની રક્ષા કરે તે પાવણ કરનાર પબ વર્ગનું આ બે પ્રકારે સાધન કરી આપવાથી તે તેનો સ્વામી કહેવાય છે કારણ કે તેમને નિહ તે કરી આપે છે તેથી નહી પામેલી વસ્તુ તે આપે છે. અને તેથી તેમના નિવાહના જેજે સાધન ઊભા થયા હોય છે તેનું રક્ષણ થાય છે. વળી ધર્મ સંબંધી જોઈશું તે માલુમ પડશે કે તેને ધર્મ સંબંધી કાર્યમાં પણ કરનાર જોડે છે અને તે જે જે ધર્મના સાધન પામ્યો હોય છે તેવું રક્ષણ પણ થાય છે. દાખલા તરીકે એક માણસને એક પિષણ કરનાર પુરૂષ દેવભક્તિ, ગુરૂભક્તિ વિગેરે કાર્યોમાં જેડી તેને વ્યવહારસમતિ પમાં છે,

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36