Book Title: Buddhiprabha 1911 08 SrNo 05
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 31
________________ ૧૫ ભૂલી જાય છે એ અફાસકારક છે. તેઓ ઘર આગળ તે કદાચ રાગ હેપના અનુયાયી બનતા હશે પરંતુ તિર્થ સમીપમાં પણ રાગ દ્વેષને ભૂલતા થી એ દિલગીર ભરેલું છે. જ્યાં સુધી રાષને અંત:કરણમાં સમાસ મળશે ત્યાં સુધી ગમે તેટલા પ્રયને પણ જૈન ધર્મની ઉન્નતિ થશે નહિ એ અમે ખાત્રીપૂર્વક કરીએ છીએ. યાત્રાળુઓએ યાત્રાથલમાં બીલકુલ પાપનો ત્યાગ કરી અન્ય ધર્મને પિતાનું શ્રેષ્ટાવ બતાવી આ પવાની જરૂર છે વળી ખાત્રીપૂર્વક સમજવું કે તીર્થ યાત્રાનું ફલ રાગ બના ભાગ સિવાય કદી પ્રાપ્ત થતું નથી. દરેક યાત્રાળુઓએ સમજવું જોઈએ કે આપણે બધા ઇન ભગવાનના પુત્રો છીએ. યાત્રા કરવી એ કાંઈ પગે લાગી પાછું આવવાનું નથી પરનું તત્વજ્ઞાનપૂર્વક વિચાર કરી યાત્રાની સફલતા કરવાની જરૂર છે. જેને તત્વજ્ઞાન એટલું સહેલું નથી કે ક્ષણવારમાં શીખી શકાય તેને માટે તે બહુ સમય જોશે. પ્રત્યેક યાત્રાભિલાષીએ આ નહિ ભૂલવું એ. મને લખતાં બહુ દિલગીરી થાય છે કે કેટલાક જૈન બંધુઓને જ આ જગત કાળે રયું ” એમ સવાલ પૂછતાં “ ઈશ્વરે ” એ ઉત્તર મળે છે, જેમાં પ્રથમ ગ્રાસ મલિક છે ત્યાં પેટ ભરવાની તે વાત ક્યાંથી હૈય, જ્યારે શરૂઆતમાં જ આ અગાન છે ત્યાં આગળ વધવાની શી વાત કરવી ને તે ખાતર શ્રીમદ્ બુદ્ધિસાગર મહારાજ “ જૈન ગુરુકુળની ?' આવશ્યકતા દર્શાવે છે. તે જૈન બંધુઓ ! જે આપણે જૈન ધર્મની ઉન્નતિ કરવી હોય અને આપણું જેન બંધુઓને અન્ય ધર્મમાં જતા અટકાવવા હોય તે પૂજ્ય મુનિ મહારાજ શ્રી બુદ્ધિસાગરજીએ જેને ગુરૂ કુળને માટે વિચાર જણાવી આપણા જૈન બંધુઓનું ધ્યાન ખેંચે છે તે ખરેખર વિચારવા ગ્ય છે ને તેથી જ આપણે અત્યુદય થવા સંભવ છે ને તેને માટે જે ધ્યાન આપણે જૈન બંધુઓનું ખેંચ્યું છે તે તેમની જનાને માન આપી વધાવી લેવી તે તમામ જૈનબંધુઓની ફરજ છે. ભૂતકાળમાં જૈન ગુરુકુળ હેત તે આપણી પ્રેમના મન અન્ય ધર્મમાં જત નહિ અને ભવિષ્યમાં પણ અન્ય ધર્મમાં ન જાય તેને માટે “ જેન ગુરૂકુળ” ની અત્યંત આવશ્યકતા છે. હું બ. ધુઓ ! ચતો, આપણી કડી રિથતિ જોઇ અન્ય ધર્મના મન ફાવી જાય છે માટે આમમાગ આપી લાખો રૂપિઆ એકઠા કરી તે યોજનાને વધાવી , આપણું જૈન બંધુઓ માન ચડસા ચડસી, કીતી, નાવતરામાં લાખ પિઆ ખરચે છે પરન્તુ તેટલા પૈસા જૈ જૈન ગુરૂકુળ બાબત ખર્ચાય

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36