Book Title: Buddhiprabha 1911 08 SrNo 05
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 25
________________ ንሃገ અનીતિના ત્યાગ કરવા એજ ધ્યેય છે કારણ સદાચાર એ છેવટમાં છેવટ અક્ષય સ્થિતિને પ્રાપ્ત કરે છે, આવ્યમાધ સુખ મેળવે છે અર્થાત સિદ્ધદશાને પમાડે છે કારણકે સદાચારી ઇદ્રીયા વશ થાય છે. કેંદ્રી વશ રાખવાથી ફાય થતાય છે. કાય જીતાયાથી ધ્યાંત થાય છે અને ધ્યાનથી છેવટે મેક્ષ પ્રાપ્ત થાય છે માટે સદાચાર એજ ખરા સુખના પાયા છે માટે મુમુક્ષા જનએ તેને પ્રાપ્ત કરવા અહોનિશ ઉદ્યમવત રહેવુ અને સર્વે સમયે સવે સ્થિતિમાં તેને વળગીનેજ રહેવુ એજ. લેખકના હૃદયની અભિલાષા છે. ॐ श्री गुरुः मार्गानुसारीना पांत्रीस गुण. (લેખક, શેડ મેહનલાલ લલ્લુભાઈ અમાવાઢ ), ( અનુસધાન બેંક ત્રીનના પાને ૮૯ થી ) તથા કાઇને ઉદ્વેગ ન થાય એવી પ્રવૃત્તિ કરવી. વપક્ષ કહેતાં પુરૂષ જન પરપક્ષ કહેતાં સ્ત્રિજનને તે વિષે કાઇ પણ પ્રકારના ઉદ્વેગ ન થાય એવી પ્રવૃત્તિ કરવી એટલે જેમ તેમને ઉદ્દેગ ન થાય તેવુ મન રાખવુ તા વચન મલવું. કારણ કે ઉદ્વેગથી સમાધિના લાભ થતે નથી. તે પરને ઉદ્દેશ ઉપનવવા દારણુ પોતે ન અને તા પોતાને અને પરને સમાધિ રહે છે. અને ખનને કાર્પણ કાર્ટીમાં તેમજ ધર્મકાર્યમાં વિઘ્ન આવતું નથી. ભરણપોષણ કરવા યોગ્ય હોય તેનું ભરણપોષણ કરવું. ભરણપેણુ કરવા યાગ્ય એવા જે માતાપિતા તથા પાતપેાતાને આશ્રીને રહેલા સગાસ બંધીને સમુ તથા સેવકાદિનું સર્જનુ ભરણપોષણ કરવુ તેમાં ત્રણ તે અવસ્ય ભરપાષણ કરવા ચેાગ્ય છે. માતાપિતા તથા તિ એવી પોતાની સ્ત્રી તથા બળ નહીં પામેલાં એવાં કરાં, શાસ્ત્રમાં કહ્યું છે કે વૃદ્ધ એવા માતાપિતા તથા સતિ એવી ભાર્યો તથા નાના બાળક એ સર્વે સેંકડા દુષ્કર કાર્ય કરીને પણ ભરણપાષણ કરવા યાગ્ય છે એમ મનુએ કહ્યું છે વળી ધણેા વૈભવ ડેાય તો ખીન્ન પણ પાણ કરવા ચાગ્ય પુરૂષો નીચે પ્રમાણે છે. મહાભારતમાં ભીષ્મપિતા અને યુષ્ટિર રાજા તેમના સંવાદમાં ભીષ્મ યુધિષ્ટપ્રત્યે કહે છે કે હું તાત ! સ પાન્ડવમાં વૃદ્ધ હૈ, યુદ્ધિષ્ઠિર ! ગૃહસ્થ ધર્મમાં રહેલા એમ લક્ષ્મીએ સહીત એવે તુછુ માટે તારે ઘેર પા

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36