Book Title: Buddhiprabha 1911 08 SrNo 05
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 17
________________ આપીએ છીએ કે જે પોતે કર્મ કરે છે તેનું ફળ પતિ ભેગવે છે. દ્રષ્ટાંત. જીવ અન્ન રાંધે છે તેનું ફળ પિતે ખાવાનું મેળવે છે. એક માણસ ઉદ્યમ કરી રૂપીઆ મેળવે છે તે રૂપીઆ ભાગ મા લાભ તે મેળવે છે. કોઈ જીવ ઝેર ખાય છે તે તે દુઃખી થાય છે. ઉપરનાં ફક્ત થોડાજ દ્રષ્ટાંતથી એમ સાબીત થાય છે કે જીવ પોતે કરે છે તે પોતે ભગવે છે તેમાં કાંઈ પર. મામાનું નામ નિશાન નથી આવી રીતે પ્રત્યક્ષ દેખાય છે તે દરેક કર્મ જીવ પિતે કરે છે ને તેનું ફળ તે પિતે ભોગવે છે એમ અનુમાન કરજ વ્યાજબી છે. પ્રશ્ન-તે વિષે તમે આર્ય સમાજ આ સવાલ કરશે કે એક માણસ અા રહે છે ને ખાવાની તૈયારી કરે છે પણ તે વખતે ખાઈ શકતો નથી તેનું શું કારણ અને પરમાત્મા વિના કેણ કરી શકે ? ઉત્તર, અન્ન રાંધવાનું ફળ સીધું તેને ખાવાનું છે તેમાં તે પરમા ભાનું નામ નિશાન જણાતું નથી. એ તે પ્રત્યક્ષ સિદ્ધ છે પણ ખાવાની તેયારી કરતાં તે નથી ખાઈ શકતિ એમ બને છે તેનું કારણ પણ પોતાનાં પૂર્વનાં કર્મ છે. પિતે પૂર્વે કોઈને ખાતાં વિદ્ધ કર્યું હોય તો આ વખતે તેને પણ વિન આવે છે, ઉપરનાથી સાફ સાબીત થાય છે કે જીવ પોતે કર્મ કરે છે તેનું ફળ પોતે ભોગવે છે. કોઈ ફળ ભેગવવા વચ્ચે આવતુંજ નથી. એ તો પ્રત્યક્ષ છે કે જીવ પોતે કરેલ કર્મનું ફળ અનેક સંજોગો વચ્ચે ભગવે છે તે અનેક સંજોગો પોતાના કર્માનુસાર મળે છે. તે કર્મની સત્તાને કદાચ તેમા વિધિ કહે લેખ કહે ભવિતવ્યતા કહે દેવ કહે પ્રભુ કહે યા ગમે તે નામ આપ તે અમને કંઈ અડચણ નથી. सदाचार. (લેખક. શંકરલાલ ડાહ્યાભાઈ કાપડીઆ) (અનુસંધાન અંક થાના પાને ૧૨૮થી) એક વખત વગડામાં જતાં એક બિચારી બુદ્દેિ ડોશીને એક માણૂસ ઘોડા ઉપર સ્વારી કરેલો મળે, તે વખતે તે બુદ્ધિ ડોશીએ પેલા છેડા વાળાને કહ્યું કે ભાઈ મારી આટલી પાટલી તારા ઘોડાપર મૂક. કારણ કે મને થાક લાગે છે ત્યારે તે પૈડાવાળાએ જવાબ આવ્યો કે “હું કાંઈ તારી પિટલી લેવાને નથી” પછી આગળ જતાં તે ઘેડાવાળાના મનમાં એમ વિચાર આવ્યો કે તે દેશની પહેલી ઘેાડા ઉપર મુકી ધેડો દોડાવી મુકીશું તો તે પોટલી

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36