Book Title: Buddhiprabha 1911 02 SrNo 11 Author(s): Adhyatma Gyan Prasarak Mandal Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 3
________________ બુદ્ધિપ્રભા. (The Light of Reason) ब्रह्मानन्दविधानके पडतरं शान्तिग्रहयोतकम् ।। सत्यासत्यविवेकदं भवभय-भ्रान्तिव्यवच्छेदकम् ।। पिथ्यामानिवर्तकं विजयतां स्याद्वादधर्मपदम् । लोके सूर्यसमप्रकाशकमिदं 'बुद्धिमभा' मासिकम् ।। . વર્ષ ૨ જુ. તા. ૧૫ મી ફેબ્રુવારી. સન ૧૯૧૧ અંક ૧૧ મે, શ્વાશ્રી. “અમારે કાર્ય કરવાનું ! ભલું કરતાં ભલું થાશે, ભલું દેશ ભલું લેશે; ભલામાં ભાગ લેવાનું. અમારે કાર્ય કરવાનું. ૧ વિચારે આપવા સારા, ધરી ઉદાર વૃત્તિને; ઘણાનાં દુઃખ હરવાનું. અમારે કાર્ય કરવાનું ૨ કર્યાથી દાન બહુ બધતી, મળેલી શક્તિ સર્વે; ખરૂં દષ્ટાન્ત ઉદધિનું. અમારે કાર્ય કરવાનું. ૩ મળ્યું જે વિત્ત માટી તે, કદાપિ તે ન રહેવાનું. વિવેકે ભવ્ય છાનું. અમારે કાર્ય કરવાનું. ૪ મળ્યું તે આપવું સહુને, સકલને હકક છે તેમાં જુઓ દષ્ટાન્ત જગમાંહિ. અમારે કાર્ય કરવાનું. ૫Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 46