Book Title: Buddhiprabha 1911 02 SrNo 11
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 17
________________ ૩૩૫ સબુદ્ધિ મળે અને તમારું જીવન ધાર્મિક તેમજ નીતિમય બનાવી તેમજ પરનું હિત સાધી શકે અને દરેક કામ તમે પવિત્ર બુદ્ધિથી કરી કર્મના અચળ નિયમઉપર તેના ફળને માટે વિશ્વાસ રાખતા થાઓ. સાદુ કવન" (લેખક. સા. ભોગીલાલ મગનલાલગેઘાવી) પ્રસ્તુત જમાનામાં પ્રાધ્યાય પ્રજાના સંસર્ગથી આપણામાં પ્રવૃત્તિનું બળ વધવા પામ્યું છે. ધ્વનની શક્તિ અને નિવૃત્તિનાં સુખે આપણને ઈટ નથી, તેનાથી હવે આપણને તૃપ્તી થતી નથી. ઉદ્યાગની પ્રકૃતિ અને કામકાજની ધાંધલમાં અહોરાત્ર મા રહેવામાં જ સર્વને સુખ જણાય છે, અતિ વૈભવ અતિ વ્યવસાય, અને અતિ વિલાસનેજ મનુષ્યો મેટાઈ અને આબરૂ ગણે છે. તેઓ અનેક પ્રકારના વ્યવસાયની જાળ ગુંથે છે અને તેના પાશમાં પિતાના ચિત્તને નાંખે છે, તેમનું ચિત્ત નિરંતર વ્યવસાયથી વ્યગ્ર અને વ્યાકુળ રહે છે. તેઓ તૃણું, લાભ આદિના અનેક સંતાપથી નિરંતર સંતપ્ત રહે છે. જીવનની અસારતા અને અનિયતાને તેઓ ભાગ્યેજ વિચાર કરે છે. We are such stuff, As dreams are mado on, and our little life. Is rounded with a sleep. Shakespear. કતિ, કવ્ય, સત્તા આદિના લાભના પ્રવાહમાં તણાઈ મનુ અનેક કલેશે સહી હૃદયને ખિન્ન કરે છે. કેટલેક સમયે તેઓ પોતાના સામર્થન પણ ભાગ્યેજ વિચાર કરે છે. પિતાની યોગ્યતા ઉપરાંતને અસાધ્ય હેતુ સિદ્ધ કરવા તેઓ મળે છે. નિશદિન ચિંતામાં નિમગ્ન રહી નાહક ચિંતાને ભાર વહે છે અને અંતે પનમાં નિષ્ફળ થઈ પસ્તા કરે છે. કેટલેક પ્રસંગે તેમણે કપેલ હેતુ તેમને આનંદપ્રદ થતો નથી. તેઓ અમુક કાર્યથી સુખ થશે. અમુકથી લાભ થશે એમ કલ્પી તેની પાછળ યત્ન ખર્ચે છે તેના થનમાં શોકાતુર થઈ ફાંફાં મારે છે અને આખરે તે કાર્ય સિદ્ધ થયે તેમાં માનેલો આનંદ કલ્પીત જણાતાં તે ગાય છે. કેટલેક પ્રસંગે કાર્ય દુઃસાધ્ય હેવાથી અનેક સંકટ

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46