Book Title: Buddhiprabha 1911 02 SrNo 11
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 26
________________ ૩૪૪ નથી. પ્રેમને જાતિભેદ તેમજ અવસ્થાભેદ નથી. લા ગાઉનું છે પ્રેમને હદયસમીપ છે. નીચવર્ણ પ્રેમની દષ્ટીમાં ઉચ્ચ છે. વેદ વર્ષનું બાલક ૮૦ વર્ષના પ્રેમની દષ્ટિમાં પિતાના સદશ લાગે છે. અહા ! તે જ પ્રેમના બળને કેરીવાર ધન્ય છે. આકાશસ્થત સૂર્ય અને પૃથ્વીસ્થીત કમલ અંનત કોશ દુર છતાં પ્રમને લીધે જ તેઓનો સંબંધ છે. જલ અને કમલ નીકટ છતાં પ્રેમવિના તેઓને કશે જ સંબંધ નથી. ભવભૂતિ પણ આવું જ કથન કરે છે. व्यतिपजति पदार्थान् आंतरः कोऽपि हेतुः । न खत्ट बहिरूपाधीन प्रीतयः संश्रयते ॥ “પદાર્થોને પરસ્પર સંબંધ અથવા ગ થવામાં આંતર કઈ હેતુ છે. ખરે ! તેમાં બહારને ઉપાધી નિમિત્તરૂપ નથી" પ્રેમ તારૂં બળ અપાર છે. - પ્રેમેજ જડ લોખંડના પૂલને હચમચાવી મુક્યો છે. પ્રેમજ જડ માટીની ભીંતને ચાલવાની શકિત આપી છે. પ્રેમેજ વાઘ જેવા પ્રાણીને બકરી જેવાં દીન બનાવ્યાં છે. પ્રેમેજ ટીંટાડી પાસે સાગરને હંફાવ્યા છે. પ્રેમજ એક મનુષ્ય પાસ આખા દાદીક દેવકને નીર્બળ બનાવી દીધેલ છે. વિશ્વવ્યાપી પ્રેમચત્ર સત્યજ છે ? પ્રેમના બળને, પ્રેમથી થતા કાર્યને શું ગણાવું ? આમાના બળને કે કાઈનો શું પાર પામી શકાય તેમ છે કે, પ્રેમના બનાવના કે કાર્યને પાર પામી શકાય; પ્રેમથી અભિન થયેલ અંતઃકરણજ પ્રેમના બળને કાને જાણી શકે છે અને તેજ અંતઃકરણ પ્રેમના બળને કાર્યને નિશ્ચયપૂર્વક વર્ણવવા સમર્થ છે. વાંચકે ! શું તમારા અંતઃકરણને પ્રેમની અસરે રપર્શ કર્યો છે ? જે તમામ સુમ બુદ્ધિપૂર્વક અનુભવ્યું હશે તો તમે સાંભળ્યું પણ હદ પ્રમતી અસર એક વિલક્ષણ પ્રકારની છે. જ્યની, ચીતાની, શોકની, દરીદતાની અને એવાજ બીજા પ્રકારની અવરથામાં હદયની જે સ્થીતિ હોય છે તેવી વિલક્ષણ પ્રકારની સ્થીતિ પ્રેમની અસર થતાં અંતઃકરણની થાય છે. પ્રેમને આવેલ કાર્ય કરતાં કંઈ જુદા પ્રકાર હોય છે. પ્રેમથી દો થવાનું કાર્ય અતિ વેગવાન બળથી થાય છે. પ્રેમના આકર્ષણથી થના કાર્યમાં જેવા આનંદ અને ઉ. સાહ હેાય છે તેવો નિમિત્ત માત્રથી થતા કાર્યમાં આનંદ અને ઉત્સાહ દહીએ પડતો નથી. પ્રેમની અસર પણ પક્ષી વગેરેને પણ હોય છે. વનસ્પતિમાં પણ પ્રેમ હોય છે, પણ વગરેમાં પણ પ્રેમની લાગણી છે કે પ્રેમ મને એનું

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46