Book Title: Buddhiprabha 1911 02 SrNo 11
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 33
________________ વીતરાગે, પરમામાએ, અને, શંકરે કહીએ છીએ તેઓ સુષ્ટિના કની નથી તેમ જીવોને તેઓ સુખ દુઃખ કરતા નથી. આ સ્થળે જ કે વિષયનું વિષયાંતર થાય છે તોપણ જે બંધુઓ જગત કર્તાપણું ઈશ્વરમાં- બ્રહ્મમાં આપે છે તેમને સૃષ્ટિનો કા છે. જણાવવાની શુભાકાંક્ષાથી તે જ વિષય કમનો છે શ્વર નથી. તેમજ સુખ દુ:ખમાં કર્મનિજ મહત્તા છે તે જણા. વવાના શુભાશયથી આ સ્થળે થોવિવેચન કરવું યોગ્ય ધારી તે બાબત વાંચક વંદનું લક્ષ ખેંચું છું. કેટલા બંધુઓ એમ પ્રતિપાદન કરે છે કે દુનિયાના સર્વ જીવો રહ્યાં છે એટલે બ્રહ્મના અંશે છે. હવે આપણે તે પ્રત્યાચના કરીશું તે આપણને જણાશે કે જે વિજ્ઞાનવંત જીવે છે તે સર્વદા બ્રહ્મનું ચિંતન કરે છે. જે આપણે વારતવીક રીતે કહીશું તે જ્યારે તેઓ બ્રહ્માના અંશે છે તે શા માટે તેમને બ્રહ્મનું ચિંતન કરવું પડે છે. ગ્રા પિતાની મેળે વિના પરિશ્રમે તેમને પોતાની પાસે કેમ બોલાવી નહિ લે. સ્વભાવિક રીતે જ્યારે આપણે આપણી પિતા ની ચીજને માટે કાળજી રાખીએ છીએ તો કશું જ્ઞાની થઈ પિતાની ચીજોનું રક્ષણ કરવા કેમ ચુકશે; માટે ચિંતન કરવાની શી જરૂર છે ? આ સંબંધમાં કેઇ એમ દલીલ કરશે કે એવો રવાભાવિક નિયમ છે કે જો કે કોઈ આપણું પિતાનું સંબંધી હોય છે પણ જે તેમનાં આચરણું આપણા પ્રતિ વિરોધાભાસવાળાં હોય છે તે તે આપણા સંબંધી છતાં આ પણે એમને તરછોડીએ છીએ, ધિકારીએ છીએ તે ઇશ્વર તો ન્યાય દષ્ટિમાં સંપૂર્ણ છે માટે જે તેનું ચિંતન કરે તેજ તે સહાય કરે નહિત ના કરે એ ખુલ્લું છે, માટે તેનું ચિંતન કરવું જોઈએ. હવે આ તેમનું કહેવું ટલું યથાર્થ છે તેનું આપણે જ્ઞાન લાચનથી તેલન કરીએ. એટલું તે સર્વ કે કબુલ કરી શકશે કે બ્રહ્મની શક્તિ અને મનુષ્યની શક્તિમાં ગાડાનાં ગાડાં જાય એટલા ફેર છે. હવે આપણે વિચાર કરીશું તો જણાશે કે જ્યારે આપણે આપણા પિતાના સંબંધીને માટે અથાગ પ્રયત્ન કરીએ છીએ અહોનિશ તે ખરાબ સ્વરૂપમાં ન બદલાઈ નય તેને માટે કાળજી રાખીએ છીએ તે પછી ઇશ્વર જે સર્વે શક્તિમાન છે તે તે પિતાની ચીજને ડાઘ પણ શેને પડવા દે અને પોતાની પાસે લેવામાં પણ કેમ ચુકે કારણકે જે ચુકે તે તેમનામાં પણ આવી શકશે. અથવા એમ નહિ બને તો તેમની બચાવ કરવાની શક્તિમાં ખામી જણાશે.

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46