Book Title: Buddhiprabha 1911 02 SrNo 11
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 14
________________ ૩૩૨ જે દુષ્ટ કામ કરવામાં માવે છે, તેથી હૃદય પશ્ચાત્તાપના સાગરમાં ગેયાં ખાય છે, તેનુ મન સદા મેચેન રહે છે, અને ખરૂ સુખ ? આનંદ સ્વમાં પશુ તેવા મનુષ્ય પામી શકતા નથી. જે તમારે ચિરસ્થાયી સુખ કે આનંદ મેળવવા હાય તો અમારે યાદ રાખવું જરૂરનુ છે કે તેવા આનંદ કે સુખ પુણ્ય કે ધર્મથીજ મળી શકશે. કારણ કે ધર્મજ સ્થાયી છે અને કાળ કે દેશ બદલાય પણ સત્યધર્મ પર તેની અસર થતી નથી. ધાર્મિક પુરૂષનું સુખ આવે વસ્તુઓ ઉપર આધાર નહીં રાખતાં મનની પ્રસન્નતા અને નિર્મલ વૃત્તિ ઉપર આધાર રાખે છે, તેથી તેવા મનુષ્ય દરેક કાળમાં અને હરેક દેશમાં આનંદમાં મસર હી શકે છે. દરેક બાબતમાં પવિત્રતા રાખવી એ ઉત્તમ છે, પશુ હ્રદયની પવિત્રતા યાને વિશુદ્ધિ સર્વ કરતાં વિશેષ પ્રશસ્ય છે અને તે મેળવવાને સર્વ પુણ્યાએ પ્રયત્ન કરવે ધટે છે. પુણ્ય, ધર્મ કે સાત્ત્વિક વૃત્તિ એ નિર્મળ જળની પ્રણાલિકા સમાન છે અને પ્રકાશનું ચિન્હ છે. તેથી ઉલટુ પાપ, અધર્મ કે તામસિક વૃત્તિ મલિન જળની સમાન હાઈઅધકારનું લક્ષણ છે. આ કારણથી આપણે પવિત્ર શુદ્ર યાને ધાર્મિક શ્ર્વન ગાળવું એ બહુજ લાભપ્રદ છે; જે મનુષ્યે આવુ જીવન ગાળે છે, તેને રિદ્ધિ સિદ્ધિ અને પરમ સુખ સ્વયમેવ આવી મળે છે. જે સગુણાનાં બીજ આપણા હૃદયમાં વાવવાં જોઈએ, તે સદ્ગુણી વિષે ગયા પ્રકરણમાં આપણે વિચાર કરી ગયા છીએ. ગુણા આજ્ઞાનુપાલન કાલાનુવૃત્તિ ( સમયાનુસરણુ-Punetulity ), ઉદ્યોગ, એકતા માને પ્રેમ, અને નિષ્કપટતા, સરલના અથવા સત્યદિપ છે. આ ઉપરાંત પણ આપણું વર્તન ઉત્તમ પ્રકારનું રાખવું જોઇએ અને બીજાની સાથેના આપણા સંબંધમાં બહુજ મિત્રતા સાથે વર્તવું જોઇએ. વિદ્યાર્થી અવસ્થામાં કેવી કેવી રીતે સદ્ગુણો ખીલવી શકાય તેના કેટલાક દાખલા આપવાથી આ ઉપરના નિયમો ઉપર વધારે અજવાળુ પડશે, એમ ધારી કેટલીક સૂચના દાંતદ્નારા અત્ર આપવામાં આવે છે. કે પ્રસ ંગે તમે તમારા વર્ગના છેકરા પાસે એક પુસ્તક કે લેખ માગી, તે મહેરબાની રાહે તમને તે આપે છે. પરન્તુ તે પુસ્તક કે લેખણ લેતી વખતે તેમજ આપતી વખતે તમે એમ કહેતા નથી કે “ હું તમારા માટે ઉપકાર માનુ હ્યુ " કેટલીકવાર તમે એવા અક્કડમાજી કે અવિનયી હૈ।। કે તેને તે વસ્તુ પાછી આપતી વખતે દૂરથી તેની ભણી હું કાઢે. - અથવા તે તે વસ્તુને જ્યાં ત્યાં પડી રહેવા દે છે. કેટલીકવાર તે પુસ્તક કે લેખણ ખાવાઇ જાય છે અને એ તમારે માથે આવે છે. માટે આવી ભૂલા ન થાય અને ઉપકારને ભલા આ કારણથી ખાયાને દાવ

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46