Book Title: Bhini Kshanono Vaibhav Sachitra
Author(s): Shilchandrasuri
Publisher: Bhadrankaroday Shikshan Trust

Previous | Next

Page 6
________________ sescorescoesescorsesescore પ્રકાશકીય Hoesesseseseseseseseo અમારી ઉત્સાહી મિત્રમંડળીનું, કાંઈક નવી અને ઉપયોગી પ્રવૃત્તિ કરી છૂટવાનું સોણલું, આજે અમને ! છે મનગમતા સ્વરૂપમાં સાકાર થતું જોઈને અમે અપાર હર્ષની લાગણી અનુભવીએ છીએ. 0 અમે મિત્રો વાતો માંડીને બેઠા હતા, એમાં એક મિત્રે સૂચન કર્યું : આપણે મહારાજ સાહેબને કહીએ ( છે કે કાંઈક સરસ સાહિત્ય લખી આપે, જે આપણને અને ઘણાબધાને જીવનોપયોગી થાય; અને એના ' પ્રકાશનની તથા વિતરણની જવાબદારી આપણે સંભાળીએ. કાંઈક સારું શીખીએ તો જ જીવન સાર્થક, અને કોઈ સારા કામમાં જોડાઈએ તો જ જીવવાની મજા . વાત બધાએ એકસૂરે વધાવી લીધી. ‘તરત દાન છે ને મહાપુણ્ય' - એ નિયમ મુજબ પૂજ્યપાદ ગુરુમહારાજ આ. શ્રીવિજયસૂર્યોદયસૂરિજી મ. તથા તેઓના () શિષ્ય પૂ.પં. શ્રીશીલચંદ્રવિજયજી નો સંપર્ક કર્યો, વિનંતિપૂર્વક વાત રજૂ કરી. અમારા સદ્ભાગ્યે | ( તેઓશ્રીએ વાત સાંભળી, અને આશીર્વાદ પણ આપ્યા. એનું ફળ તે અમારું ટ્રસ્ટ અને તેના માધ્યમથી પ્રગટ થતું આ સર્જનાત્મક પુસ્તક. મંગલાચરણરૂપે શ્રીતીર્થકર દેવોનાં ચિત્રો તથા પદોથી મઘમઘતું આ પ્રકાશન કરતાં અમે અનેરી ધન્યતાનો અનુભવ કરીએ છીએ. અમારી શ્રદ્ધા છે કે ધીરે ધીરે પૂજ્ય ગુરુદેવોની કુપા તથા સહયોગથી છે અમારું ટ્રસ્ટ આવાં અનેક ઉત્તમ પુસ્તકો સમાજના કરકમલોમાં અર્પી શકશે. જયંતીલાલ કાનજીભાઈ શેઠ શ્રી ભદ્રકરોદય શિક્ષણ ટ્રસ્ટ વતી વિક્રમ ૨મણલાલ શાહ દિનેશચંદ્ર મણીલાલ શાહ - પ્રમુખ સુદર્શન ચીમનલાલ ગાંધી કિરીટકુમાર શાંતિલાલ શાહ પરેશ જસવંતલાલ શાહ દિનેશકુમાર કાંતિલાલ ડૉકટર પિંકેશ મફતલાલ શાહ ગિરીશચંદ્ર શંકરલાલ શાહ સંપર્ક : કિરીટકુમાર શાંતિલાલ શાહ, શાન્તિનગર, ગોધરા-૩૮૯૦૦૧ (પંચમહાલ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 84