Book Title: Bhimsen Nrup Katha Tatha Kandu Raja Katha
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 21
________________ ' (19) * સિભાગ્ય, નિરેગતા, લક્ષ્મી, અદ્ભુત સુખ, મનહર રસ્ત્રી, વિદ્યા, લાંબુ આયુષ્ય, લોકમાં પૂજ્યતા, નિર્મળ યશ, હાથી , ઘોડાનો સમૂહ તથા દેવેંદ્ર અને ચક્રવતીને વૈભવ–આ સર્વ , મનુષ્યોને ધર્મથી જ નિરંતર પ્રાપ્ત થાય છે. આથી કરીને - તમે બને અજ્ઞાનમૃત્યુનો ત્યાગ કરી ધર્મના આરાધન માટે | સર્વ પ્રકારની સિદ્ધિને આપનાર અને તપસ્વીઓના સમૂહથી - સેવાતા એવા ઉજંયતગિરિ ઉપર જાઓ.” આ પ્રમાણે મુનિનું વચન સાંભળીને ભીમરાજાએ પૂછયું * કે-“હે તપના નિધાન! આવુ દુ:ખ મને શાથી (કયા કર્મથી) * પ્રાપ્ત થયું છે ?" ત્યારે ઇંદ્રિઓને જીતનાર મુનીન્દ્ર પોતાના - જ્ઞાનથી જાણીને બોલ્યા કે " પૂર્વ ભવે તેં સુનિની વિરાધના ' કરી છે તેથી તું દુઃખ પામ્યું છે. સુખનું કારણ ધર્મ અને દુઃખનું કારણ અધર્મ જ કહ્યું છે. તું તે વૃત્તાંતને સાંભળ. * આ ભરતક્ષેત્રમાં પ્રતિષ્ઠાનપુર નામનું મને હર નગર છે. - તેમાં પરાક્રમી શક્તિસિંહ નામને રાજા હતા. મોટી રાજ્ય* લક્ષ્મીવડે અને રાણીઓના સમૂહવડે શોભતો તથા ન્યાયને વિષે નિપુણ બુદ્ધિવાળે તે રાજા રાજ્યનું પાલન કરતો હતો. . એક દિવસ તે રાજા શિકાર કરવા વનમાં ગયા. ત્યાં તેણે એક મૃગલાને બાણવડે લક્ષ્ય કે, તે વખતે તે મૃગલે ત્યાંથી નાશી ગયે. રાજા તેની પાછળ શીધ્રપણે દેડ્યો, પરંતુ તે - મૃગલે નિર્ભાગીના ધનની જેમ વૃક્ષની ઘટામાં ભરાઈને અદ્રશ્ય થઈ ગયો. ત્યાં એક વૃક્ષની નીચે કોઈ એક મુનિ કાર્યોત્સર્ગ રહ્યા હતા. તેને જોઈ રાજાએ પૂછ્યું કે-“મૃગલો ક્યાં ગયો? તે કહો.” મુનિનું મન ધ્યાનમાં સ્થિર હતું તેથી તે મોનપણે જ રહ્યા, તેથી ક્રોધ પામેલા રાજાએ તે મુનિને બાંધવા માટે પિતાના સેવકોને હુકમ કર્યો. ત્યારે તેઓએ તે સુનિને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38