________________ ( 31 ) યાત્રાના પર્વ દિવસે. કારતક સુદ 15 શ્રી ઋષભદેવજીના પિત્ર દ્રાવિડ ને વારિખિલ્લ '' દશક્રોડ મુનિ સાથે સિદ્ધિપદ પામ્યા. ' માગશર સુદ 11 મન એકાદશી. પોષ વદ 13 શ્રી ઋષભદેવજીની નિર્વાણ કલ્યાણકની તિથિ, મેતેરસ. મહા સુદ 15 શ્રી મરૂદેવી માતાના ચૈત્યની વર્ષગાંઠ. ફાલ્ગન શુદ 8 શ્રી ત્રાષભદેવજી એ જ તિથિએ પૂર્વનવાણું વાર સિદ્ધાચળે સમોસર્યા. ફાલ્ગન શુદ 10 નમિ વિનમિ વિદ્યાધર બે કોડ મુનિવર સાથે - સિદ્ધિપદ પામ્યા. ફાગુન સુદ 13 શ્રી કૃષ્ણના પુત્ર સાઓ ને પ્રધુરા સાડી આઠ કોડ યુનિ સાથે ભાડવા ડુંગરે સિદ્ધિપદ પામ્યા ( છ ગાઉની પ્રદક્ષિણાને દિવસ). ફિલ્થન શુદ 15 શ્રી પુંડરીકસ્વામીએ પાંચ ક્રોડ મુનિ સાથે સિદ્ધગિરિ પર અણસણ કર્યું. ફાલ્ગન વદ 8 શ્રી કષભદેવની જન્મકલ્યાણક તથા દીક્ષા કલ્યાણક તિથિ (વરસીતપની શરૂઆત) ચેત્ર શદ 15 શ્રી પુંડરીક ગધર પાંચ કોડ મુનિ સાથે શત્રુંજય ઉપર સિદ્ધિપદને પામ્યા. ચૈત્ર વદ 14 મિવિદ્યાધરની ચર્ચા વિગેરે 64 પુત્રીઓ સિદ્ધિપદ પામી ( ચર્ચગિરિ ) વૈશાખ સુદ 3 વરસીતપનું પારણું કરવાનો દિવસ (અક્ષયત્રીજ) P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust