Book Title: Bhimsen Nrup Katha Tatha Kandu Raja Katha
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ (33 ) જાવડશાહ શેઠે વાસ્વામીની સહાયથી સંવત્ 108 માં કરાવ્યું. ' ક 14 શ્રી કુમારપાળ રાજાના વખતમાં બાહડમંત્રીએ 1213 માં કરાવ્યું. 15 સમરાશા ઓસવાળે સંવત 1371 માં કરાવ્યું. 16 કરમાશા શેઠે સંવત્ 1587 માં કરાવ્યું. આ મુખ્ય ઉદ્ધારેની જ વાત છે. તે સિવાય શત્રુંજયક૯પમાં કહ્યા મુજબ અત્ર અસંખ્ય ઉદ્ધારે, અસંખ્ય ચૈત્ય અને અસંખ્ય પ્રતિમાઓ કરાવવામાં આવેલ છે. એ બધે આ ઉત્તમ ગિરિરાજને જ પ્રભાવ જાણો.. પ્રતિદિન જાપવડે સ્મરણ કરવા યોગ્ય આ તીથ ધિરાજના અનેક ઉત્તમ નામની યાદી. 1 શત્રુંજય, 2 બાહુબલિ, 3 મરુદેવ, 4 પુંડરીકગિરિ, 5 રેવતગિરિ, વિમલાચલ, 7 સિદ્ધરાજ, 8 ભગીરથ, 9 સિદ્ધક્ષેત્ર, 10 સહસકમલ, 11 મુકિતનિલય, 12 સિદ્ધાચલ, 13 શતકૂટગિરિ, 14 ઢંક, 15 કેડીનિવાસ, 16 કદંબગિરિ, 17 લોહિત્ય, 18 તાલધ્વજ, 19 પુણ્યરાશિ, 20 મહાબલ, 21 દ્રઢશક્તિ, 22 શતપત્ર, 23 વિજયાનંદ, 24 ભદ્રકર, 25 મહાપીઠ, 26 સુરગિરિ, 27 મહાગિરિ, 28 મહાનંદ, 29 કર્મસૂડણ, 30 કૈલાસ, 31 પુષ્પદંત, ૩ર જયંત, 33 આનંદ, 34 શ્રીપદ, 35 હસ્તગિરિ, 36 શાવતગિરિ, 37 ભવ્યગિરિ, 38 સિદ્ધશેખર, 39 મહાશય, 40 માલ્યવંત, 41 પૃથ્વીપીઠ, 42 દુઃખહર, 43 મુક્તિરાજ, 4 મક્સિકત, ૪પ મેરુમહીધર, 46 કંચનગિરિ, 47 આનંદઘર, 48 પુણ્યકંદ, 49 જયાનંદ, 50 પાતાલમૂલ, પ૧ P.P.. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Page Navigation
1 ... 33 34 35 36 37 38