Book Title: Bhimsen Nrup Katha Tatha Kandu Raja Katha
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 31
________________ ( 9 ). મુનિના સદુપદેશથી તેણે તેમની પાસે ચારિત્ર અંગીકાર કર્યું. ચારિત્ર અંગીકાર કરી અનુક્રમે શ્રી તીર્થરાજને શુદ્ધ ભાવથી . બેટી, તથાધિપતિ શ્રી આદિનાથનાં વારંવાર અનિમેષ નેત્રે | દર્શન કરી, તે મહાદુષ્કર તપ કરવા લાગ્યો, તેથી તેનાં સકલ આ કર્મ ક્ષીણ થઈ ગયાં અને શુદ્ધ ધ્યાન યોગે તે શિવરમણનો * એકતા થયો. એવી રીતે એકનિષ્ઠાથી જે ભવ્યજનો શ્રીશુ ગુંજય તીર્થનું તેમજ શ્રી આદીશ્વર પ્રભુનું સેવન કરશે તે " પણ કંડૂ નરપતિની પેરે સર્વ દુઃખનો અંત કરી અનુક્રમે પર• મપદ પામશે. જિતારીરાજા પણ એ તીથાધિરાજના સેવનથી . સર્વ રીતે સુખી થયો. શાંતનુ રાજા પણ પિતાના પુત્રો સહિત - શત્રુંજય તીર્થ તથા શ્રી શત્રુંજયી નદીનું સેવન કરી પોતાના દુઃખનો અંત કરી સુખ સમૃદ્ધિ પામ્યો. પૂર્વકર્મના યોગથી. કેઢ રેગાવિષ્ટ થયેલે મહીપાલ કુમાર ફક્ત સૂર્યકુંડના { જળના સ્પર્શમાત્રથી રોગમુક્ત થઈ કંચન જેવી કાયાવાળે થયો. એવી રીતે આ તીર્થપતિનાં સેવનથી કઈક જીવોનાં કલ્યાણ થયાં છે, થાય છે અને ભાવી કાળે પણ થશે. . જો કે એ ગિરિરાજ ઉપર કાળની અનંતતાથી અનંત કેટિ જીવો સિદ્ધિપદ પામ્યા છે, તો પણ વર્તમાન ચોવીશી વિગેરેમાં સિદ્ધિપદ વરેલા જીવોની અત્રે ટુંક નોંધ પ્રસંગો- - - પાત આપવામાં આવે છે. અત્રે સિદ્ધ થયેલા મહાત્માઓની ટુકી નેંધ. * કેણ , કેટલી સંખ્યા સાથે. શ્રી ઋષભદેવ પ્રભુના વંશજો અસંખ્યાતા. શ્રી પુંડરીક ગણધર - પાંચ કોડ દ્રાવિડ વારિખિલ્લ દશ કોડ આદિત્યયશા (ભરત મહારાજાના પુત્ર) . એક લાખ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38