Book Title: Bhav Bhavna Prakaranam Part 02
Author(s): Subodhchandra Nanalal Shah
Publisher: Gangabai Jain Charitable Trust Mumbai

View full book text
Previous | Next

Page 6
________________ 北捷運粥粥 સમ `ણુ અપાર વાત્સલ્યના નિધાન, જિનશાસનના રહસ્યાના પાન કરનાર, આ વિષમ કલિકાલમાં જડવાદની મેઘઘટાને વેરવિખેર કરવા માટે સદા કટિમ્બદ્ધ, શુદ્ધ જિનમાર્ગના પ્રરૂપક, લૌકિક અને લેકોત્તર મિથ્યાદષ્ટિએ દ્વારા પ્રહાર પામતા જિનમાર્ગની રક્ષા માટે જેએ પેાતાનું સમગ્ર જીવન ત્યેાાવર કરી રહ્યા છે તે, સેંકડા શ્રમણ ભગવતેાના આરાધ્યદેવ, હજારો શ્રાવક શ્રાવિકાઓના અધ્યાત્મમાર્ગોના એકમાત્ર આધાર, સુવિહિતશિરોમણિ, સંઘસ્થવિર, સુવિશાલગચ્છાધિપતિ આચાર્ય કુલદિવાકર, ૧૦૦૮ શ્રી શ્રી શ્રી વિજયરામચન્દ્રસૂરિ ભગવંતના પાવન કરકમલામાં આ ભવભાવના ગ્રંથને સમર્પણ કરીએ છીએ. અમે છીએ આપના ચરણકિકર શ્રીમતી ગં, જૈ, ચે, રૂસ્ટના ટ્રસ્ટીએ કાન્તિલાલ ચુનીલાલ શાહ શૈલેષ પ્રાણલાલ કાપડિયા સુમેધચન્દ્ર નાનાલાલ શાહ

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 516