________________
ભવ
ભાવના પ્રકરણ
સંપાદન અને મુદ્રણ બને ત્યારે જ સારાં થાય કે એક વ્યક્તિ તેનીજ પાછળ લાગેલી હોય, તેને અર્થોપાર્જન માટે બીજો કોઈ વ્યવસાય લેવાની ન હોય, સંપાદનની રીતેની જાણકારી હોય, પ્રેસની પૂરી અનુકૂલતા હોય, સાથીદારની સહાય હોય, મારા માટે આમાનું કશું જ ન હતું. છતાંય, મેં “grશુપે રોમા-વાસુવિ વામન.” આ કવિ કાલિદાસની પંક્તિનું જ અનુસરણ કર્યું અને મારા પરમગુરુદેવ, આચાર્યકુલમણિ, શ્રી શ્રી શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજની અપાર કૃપાથી હું આ ગ્રન્થનું સંપાદન કરી શકયો છું,
ગ્રન્થની ખૂબીઓનું વર્ણન પ્રસ્તાવનાકારે ખૂબજ સ્પષ્ટ શબ્દોમાં કરેલું જ છે એટલે એ પિષ્ટપેષણ કરવાને કંઈ મ અર્થ જ ન હોય, માત્ર એટલું જ કહીશ કે આ ગ્રન્થ વાગ્યા પછી ખરેખર મને એમ થયું છે કે આ પ્રન્થ ને વાંચ્યો હોત
તો ઘણું અધૂરું રહી જાત, આપને પણ એમ જ થશે,
અન્યકારની શૈલી, ઉપદેશ આપની વખતનું માર્દવ, કથાઓનું વૈવિધ્ય, કયાંય ન સાંભળી હોય તેવી જ કથાઓ, (ગ્રન્થકાર કયાં કયાંથી કથાઓ શેધી લાવે છે એવું અચૂક મને તો થયેલુંજ) શ્લેકેની રચના પણ જાણે ગદ્ય રચના હોય તેવી પદ્ધતિ, આ બધું હું કહું તે કરતાં આપ ગ્રન્થ હાથમાં લે અને સ્વાધ્યાય શરૂ કરે એટલે આપને મારાથી ય વધુ ખ્યાલ આવશે જ.