________________
粥凍鮑運寶寶粥開
સંપાદકીય
粥粥粥粥
પ્રસ્તુત ભવભાવના [દ્વિતીય વિભાગ ] ગ્રન્થ જ્યારે સપૂર્ણ મુદ્રિત થઇને શ્રી ચતુર્વિધ શ્રમણસ ઘ સમક્ષ મૂકાયા છે ત્યારે મારી સ્થિતિ, જેમ એક દરિયે તરનાર દિરયો તરીને પાછળ નજર નાખે અને તેને તાજુબી થાય કે આટલું બધું પાણી હું તí' અસલ એવી છે જે મેં સ્વપ્નેય કલ્પ્ય પણ ન હતુ તે મારા પરમેશ્વરે જોયેલું' હતું.
આ ગ્રંથના મુદ્રણ પાછળ મને જશ આપવાની પ્રકાશકની વાતનો હું પૂરા આદરપૂર્વક ઇન્કાર કરું છું. આ મેં જોઈ છે, પણ હું એ માટે ઘણા નાનો દઉ છુ.
સપાદનની ઘણી બધી ક્ષતિએ મારી આંખ સામે છે. સંપાદનાની સુચારુતા પૂરવાર થયા છું એટલે સ યશ જેમણે મને આપ્યો તેમને જ પરત કરી
૫ નવ |