________________
મને થાય છે કે હાશ! દરિયેા તર્યાં, પણ ત્યાં તો આગળ આગળ નવા નવા ગ્રંથે લાઈન લગાડીને ઉભા જ છે. મારી મતિ કામ નથી કરતી કે આ નાનકડી સંસ્થા આ બધાં કામ કેવી રીતે કરશે ?
અમારું ટ્રસ્ટ પુષ્કળ નાનું છે, સપાદક વગેરેને આપવાના પૈસા જ્ઞાનખાતામાંથી ચાલતા નથી. જ્ઞાનખાતુ માત્ર કાગળ, પ્રિન્ટીંગ વગેરે માટે જ ચાલે છે, પણ સંઘના અમારા ઉપર પુષ્કળ પ્રેમ છે. આંખે મીંચીને અમે સઘ જે ફરમાવશે તે જ કરીશું,
3
વિશેષ વિવેચનના આ કાલ નથી, ટૂંકમાં મારી વિગત મેં રજૂ કરી છે.
અમારા સૌના પરમ ઉપકારી, આચાર્ય મુકુટમણિ, વર્તમાનકાલના મહાપ્રભાવક, શ્રી તીર્થંકરભગવંતની ગેરહાજરીમાં શ્રી તીર્થંકરદેવની ઝાંખી કરાવતા, આચાર્યશ્રી શ્રી શ્રી (શું લખું? તેમને જોઉ છું અને મને શબ્દો જડતા નથી.) વિજયરામચન્દ્રસૂરિ ગુરૂ ભગવંતની મહાન કૃપા વિના અમે આ કામ કરી શકથા જ ન હોત, હું તો તેમના પગમાં પડું છું,
બીજા મારા પૂજ્ય પિતાશ્રી મુનિરાજ સંસ્થા વારસામાં આપી. ( સાચું કહું ! ઉપર આ ભાર મૂકયો) તેમને પણ પગે
શ્રી પુણ્યદર્શન વિજયજીમહારાજ કે જેમણે દીક્ષા લેતાં પૂર્વે મને આ મને આમાં કંઈ પણ જાણકારી કે અનુભવ ન હતો પણ તેમણે મારા ખભા પડું છું. તેમના- મારા પર અગણિત ઉપકાર છે,
॥ સાત ॥