Book Title: Bhav Bhavna Prakaranam Part 02
Author(s): Subodhchandra Nanalal Shah
Publisher: Gangabai Jain Charitable Trust Mumbai

View full book text
Previous | Next

Page 8
________________ 好健康 પ્રકાશકની વાત 冷凍 મલધારગચ્છીય, પરંમગીતા, સુવિશુધ્ધપ્રરૂપક, આચાŚશિામણિ, શ્રી હેમચન્દ્રસૂરિવિરચિત ભવભાવના પ્રકરણના બીજો ભાગ પ્રથમ ભાગના મુદ્રણ પછી માત્ર છ માસના ગાળામાંજ અમે સંઘ સમક્ષ મૂકી શકીશું એ કલ્પના તો અમે સ્વપ્ને પણ સેવી ન હતી, અને સેવીએ પણ કેવી રીતે ? બીજો ભાગ કંઇ નાના સૂના તો ન જ હતો ને? પૂરા ૫૦૦ થી ૫૫૦ પાનાનો હતો, પણ ........કમ ભગવંતો, પ્રથમ ભાગના મુદ્રણ પછી અનેક આચાર્ય શ્રમણભગવંતો, ભગતો, શ્રમણીભગવ'તો, તથા અનેક સંઘના કાર્યવાહકોની ખીજો ભાગ તરત મુદ્રિત કરાવી સંઘ સમક્ષ મૂકવાની માગ અમારી સમક્ષ આવી કે જે માગે કોઈ પણ હિસાબે બીજો ભાગ તરત મુદ્રિત કરાવવાની ફરજ અમારા પર લાદી, અને એ ફરજના યોગે આજે બીજો ભાગ આપ સૌ સમક્ષ અમે રજૂ કરી શક્યા છીએ. અને. || પાંચ ॥

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 516