________________
ભવ
ભાવના પ્રકરણ
:
સ’પાદક શ્રી સુમાઘભાઈ શાહ અને મુરબ્બી વડીલ શ્રી કાન્તિલાલ ચુનીલાલ શાહ ના માર્ગદર્શનથીજ આ સંસ્થા ચાલી શકી છે. અસ, આ ધાના ઉપકારો અને સંઘની માયા-મમતાએ મને આપની સમક્ષ આ ગ્રન્થ લઇને રજૂ કર્યાં છે.
ગ્રન્થરાજ મારા હાથમાં છે, આપ ભગવાન શ્રીસંઘ આને આપના પાવન કરકમલોમાં સ્વીકારો અને મને ધન્ય કરો.
કાર્તિક શુકલ એકાદશી
બુધવાર, વિ. સં. ૨૦૪૩
શૈલેષ પ્રાણલાલ કાપડીયા
॥ આ ॥