Book Title: Bhav Bhavna Prakaranam Part 02 Author(s): Subodhchandra Nanalal Shah Publisher: Gangabai Jain Charitable Trust Mumbai View full book textPage 9
________________ છે ભવ ભાવના પ્રકરણ આ ચરમતીર્થપતિના શ્રી સાથે શુભ કાર્યો વ્યવસ્થિત રીતે અને પ્રામાણિકતાથી કરનાર કઈ પણ વ્યક્તિ કે સંસ્થા હોય તો જોઈએ તેટલું ધન આપવામાં પાછું વાળીને જોયું છે જ કયારે ? અમારા આ ગ્રંથ માટે પણ શ્રી સંઘે | પાછું વાળીને જોયું જ નથી, પ્રથમ ભાગના સુદ્રણના ભાવ કરતાં આ બીજા ભાગના મુદ્રણના ભાવ બમણું થઈ ગયા હતા, કાગળના ભાવ આસમાને પહોંચ્યા હતા, (ગ્રંથ જાડા અને શ્રેષ્ઠ કાગળ ઉપર જ છાપ એ અમારે નિર્ણય હતો.) આ બધી સ્થિતિ તે તે સંઘના ભાઈઓ સમક્ષ અમે રંજ કરી ત્યારે અમને એમજ કહેવાયું કે કાગળના ભાવ ગમે તે હોય, મુદ્રણ અતિ T મધું હોય તો પણ, મોં માગ્યા ભાવ આપીને પણ, આ કામ શ્રેષ્ઠપણે થવું જ જોઈએ અને તેથી તેમના આગ્રહ અને સ્નેહ સમક્ષ પરવશ બનીને અમે આ કામ શરૂ કર્યુ અને પાર ઉતર્યા એક વાત સાચી ન બતાવું તે ય ઠીક નથી. આ સંસ્થા જેમના સહયોગ વગર ચાલત જ નહિં તેવી એક જ વ્યક્તિ | હું છે અને તે મારા મિત્ર સુબોધભાઈ શાહ, સંસ્થાની આ એક વ્યકિતને મને સહારે ન હોત તો અમે આ એમાં સંસ્થા કેવી રીતે ચલાવતી હેરત ન પામતા, અમારી સંસ્થાને સ્ટાફ ગણે તો આ ઉપરોકત એકજ જણ છે. મુરબ્બી શ્રી સુબોધભાઈની ધગશ અને મહેનત વગર આ કામ શક્ય જ ન હતું. તેમની ચીવટ અને જ્ઞાન અનુભવને લીધે જ આટલું ઝડપી, સ્વચ્છ અને ક્ષતિવગરનું આ મુદ્રણ થઈ શકયું છે, તેથી સૌથી વધુ જશના હકદાર તેઓ જ છે. તેમની ચીવટને હું આભાર માનું છું. હુંPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 516