Book Title: Bhav Bhavna Prakaranam Part 02
Author(s): Subodhchandra Nanalal Shah
Publisher: Gangabai Jain Charitable Trust Mumbai

View full book text
Previous | Next

Page 7
________________ ભવભાવના પ્રકરણ પ્રસ્તુત ભવભાવના ગ્રંથના બીજા ભાગમાં પિતાના હસ્તકની શાનદ્રવ્યને લાભ લેનાર મહાનુભાવો ૨૫ooo-oo પરમઆરાધ્યાપાદ, સુવિશાલગચ્છાધિપતિ, સંઘસ્થવિર, વ્યાખ્યાવાચસ્પતિ, આચાર્ય ભગવંત શ્રીમદ્દ વિરામચન્દ્રસુરીશ્વરજી મહારાજાએ ૮૦ મુનિભગવંતો તથા ૨૫૦ સાદી સમુદાયના વિશાળ પરિવારપૂર્વક શાંતિનગર શ્વેતામ્બરે મૂર્તિપૂજક જૈન સંઘ, ઉસ્માનપુરા, અમદાવાદ ઉપાશ્રયમાં સંવત ૨૦૩૯ ની સાલમાં અતુર્માસ કર્યું તે દરમ્યાન થયેલ જ્ઞાનખાતાની ઉપજમાંથી.. ૨oooo-oo પૂજ્યપાદ પરમશાસનપ્રભાવક, વ્યાખ્યાનવાચસ્પતિ, સુવિશાળગસશધિપતિ, આચાર્યદેવ, શ્રીમદ વિજયરામચન્દ્રસુરીશ્વરજી મહારાજાની આજ્ઞાથી કાંદિવલી, શંકરગલી ચાતુર્માસ રહેલ પૂજ્યશ્રીજીના પ્રશિષ્ય ૫. મનિરાજ શ્રીજ્યભદ્રવિ,મ, આદિની નિશ્રામાં ચાતુર્માસ દરમ્યાન ઉત્પન્ન થયેલ જ્ઞાનખાતાની રકમમાંથી ઉદયાત તિથિ આરાધક વર્ગ, કાંદિવલી (પશ્ચિમ) તરફથી. ૩૦૦૧-૦૦ સાવીજી શ્રી અરૂણ શ્રીજી મહારાજની પ્રેરણાથી હરકીશનદાસ શેઠની પોળ (માંડવીની પોળ) અમદાવાદની બહેન ઉપાશ્રયના જ્ઞાનખાતામાંથી, ૩ooo-oo અ. સૌ. ઇન્દુબેન સુમતિલાલના પુણ્યસ્મરણાર્થે દેડ્યૂલાલ લીલાચ% (બહાદરપુર - ખાનદેશ ) પરિવાર તરફથી,

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 516