Book Title: Bhasya Trayam
Author(s): Devendrasuri
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 9
________________ ૧ શ્રી ચૈત્ય-વન્દન ભાષ્ય મંગળાચરણઃ વિષયઃ પરંપરા-સંબંધઃ-અધિકારીઃ પ્રયોજનઃ વંદન કરવા યોગ્ય સર્વજ્ઞોને (સર્વને) વંદન કરી, અનેક ટીકાઓઃ ભાષ્યોઃ ચૂર્ણિઓઃ અને આગમોઃ અનુસાર ચૈત્યવંદન વગેરેનો સુવિચાર કહું છું. ॥૧॥ ૨૪ મુખ્ય દ્વારો-પેટા ભેદોની સંખ્યા સાથે. ૧-૧૦ ૨-૫ ૩-૨ ૪-૩ દશત્રિકઃ પાંચ અભિગમઃ બે દિશાઓઃ ત્રણ પ્રકારના અવગ્રહઃ ૫-૩ ૬-૧ ૭-૧ ૮-૧૬૪૭ ત્રણ પ્રકારની વંદનાઃ પ્રણિપાતઃ નમસ્કારઃ સોલસો સુડતાલીસ અક્ષરોઃ ॥૨॥ ૯-૧૮૧ ૧૧-૫ એકસો એક્યાસી પદોઃ સત્તાણું સંપદાઓઃ પાંચ દંડકોઃ ૧૨-૧૨ ૧૩-૪ ૧૪-૧ બાર અધિકારોઃ ચાર વંદન કરવા યોગ્યઃ સ્મરણ કરવા યોગ્યઃ ૧૦-૯૭ ૧૫-૪ ચાર પ્રકારના જિનેશ્વર ભગવંતોઃ ॥ા ૧૬-૪ ૧૭-૮ ૧૮-૧૨ ૧૯-૧૬ ચાર સ્તુતિઓઃ આઠ નિમિત્તોઃ બાર હેતુઓઃ સોલ આગારોઃ ૨૦-૧૯ ૨૧-૧ ૨૨-૧ ૨૩-૭ ઓગણીસ દોષોઃ કાઉસ્સગ્ગનું પ્રમાણઃ સ્તવનઃ સાત વેળાઃ (ચૈત્યવંદન) ॥૪॥ ૨૪-૧૦ દશ આશાતનાઓનો ત્યાગઃ (એ) ચોવીસ દ્વા૨ોને આશ્રયીને ચૈત્યવંદનામાં (નાં) સર્વે સ્થાનો બે હજાર ચુમ્મોત્તેર (૨૦૭૪) છે. પા

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 276