________________
૧૧
ચૈત્યવંદન ભાષ્ય
જિનેશ્વર ભગવંતના સ્નાન અને પૂજા: વડે છબસ્થ અવસ્થા પ્રાતિહાર્યો વડે કેવળિપણું; પર્યકાસનઃ તથા કાઉસ્સગ્નઃ વડે સિદ્ધપણું : ભાવવું. (૧૨)
૬. દિશિ-નિરીક્ષણ વર્જન-ત્રિક જિનેશ્વર ભગવંતના મુખ ઉપર સ્થાપિત દષ્ટિવાળા થઈને ઉપર નીચે અને આજુબાજુ: અથવા-પાછળઃ જમણીઃ અને ડાબીઃ (એ) ત્રણ દિશાઓ તરફ જોવાનો ત્યાગ કરવો. II૧૭ll
૭. વર્ણાદિ-ત્રિક અને મુદ્રાન્ટિકઃ અક્ષર (શબ્દ): અને અર્થ તથા પ્રતિમા વગેરેનું આલંબનઃ એ વર્ણાદિ આલંબનત્રિક છે.
અને યોગમુદ્રા જિનમુદ્રાઃ ને મુક્તાશુક્તિમુદ્રા એ ભેદ વડે મુદ્રાન્ટિક છે. ll૧૪
યોગમુદ્રા પરસ્પરના આંતરાઓમાં આંગળીયો ગોઠવી ડોડાના આકારે બનાવી પેટ ઉપર કોણી રાખેલા, બે હાથ વડે થયેલા આકારવાળી મુદ્રા તે-યોગમુદ્રા છે. ૧પી.
જિનમુદ્રા અને જેમાં, પગનું અંતર આગળ-ચાર આંગળ અને પાછળ કંઈક ઓછું હોયઃ એ-જિનમુદ્રા. /૧૬ll
મુક્તા-શુક્તિમુદ્રા જેમાં, સરખા બન્ને ય હાથ ગર્ભિત રાખી અને તે લલાટ પ્રદેશને અડાડેલા હોયઃ કોઈ આચાર્ય કહે છે, કે-“અડાડેલા ન હોય” તે-મુક્તાશુક્તિમુદ્રા. /૧ળા