Book Title: Bhasya Trayam
Author(s): Devendrasuri
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 11
________________ ચૈત્યવંદન ભાષ્ય ૧. દશત્રિકા ત્રણ નિશીહિઃ ત્રણ પ્રદક્ષિણાઃ ત્રણ પ્રણામોઃ ત્રણ પ્રકારની પૂજા અને ત્રણ અવસ્થાની ભાવનાઃ llll ત્રણ દિશા તરફ જોવાનો ત્યાગ: ત્રણ વાર પગ નીચેની જમીનનું પ્રમાર્જનઃ વર્ણ વગેરે ત્રણ ત્રણ મુદ્રા અને ત્રણ પ્રકારનું પ્રણિધાનઃ //શા - ૨. ત્રણ નિસાહિઓઃ મુખ્ય બારણેઃ વચમાં અને ત્રીજી ચૈત્યવંદન વખતેઃ (અનુક્રમે) ઘરનીઃ જિનમંદિરની અને (દ્રવ્ય) જિનપૂજાની પ્રવૃત્તિના ત્યાગને આશ્રયીને ત્રણ નિરીતિઓ થાય છે.) Iટ ૩. પ્રણામત્રિકઃ અંજલિબદ્ધઃ અર્ધવનતઃ અને પંચાંગ: એ ત્રણ પ્રણામો અથવાદરેક ઠેકાણે ત્રણવાર મસ્તક વગેરે (અંગો) નમાવવાથી ત્રણ પ્રણામો (થાય છે). II ૪. પૂજાત્રિકઃ અંગ: અગ્ર અને ભાવના ભેદે, પુષ્પઃ આહાર અને સ્તુતિ એ કરીને ત્રણ પૂજા; અથવા પંચોપચારીઃ અખોપચારીક અને સર્વોપચારીઃ (એ ત્રણ પૂજા). ૧૦ll. ૫. અવસ્થાત્રિક પિંડીઃ પદસ્થ અને રૂપરહિતત્વઃ એ ત્રણ અવસ્થા ભાવવી. અને છાત્વઃ કેવલિત્વઃ અને સિદ્ધત્વઃ તેનો અર્થ છે. ||૧૧||

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 276