________________
ચૈત્યવંદન ભાષ્ય
૧. દશત્રિકા ત્રણ નિશીહિઃ ત્રણ પ્રદક્ષિણાઃ ત્રણ પ્રણામોઃ ત્રણ પ્રકારની પૂજા અને ત્રણ અવસ્થાની ભાવનાઃ llll
ત્રણ દિશા તરફ જોવાનો ત્યાગ: ત્રણ વાર પગ નીચેની જમીનનું પ્રમાર્જનઃ વર્ણ વગેરે ત્રણ ત્રણ મુદ્રા અને ત્રણ પ્રકારનું પ્રણિધાનઃ //શા
- ૨. ત્રણ નિસાહિઓઃ મુખ્ય બારણેઃ વચમાં અને ત્રીજી ચૈત્યવંદન વખતેઃ (અનુક્રમે) ઘરનીઃ જિનમંદિરની અને (દ્રવ્ય) જિનપૂજાની પ્રવૃત્તિના ત્યાગને આશ્રયીને ત્રણ નિરીતિઓ થાય છે.) Iટ
૩. પ્રણામત્રિકઃ અંજલિબદ્ધઃ અર્ધવનતઃ અને પંચાંગ: એ ત્રણ પ્રણામો અથવાદરેક ઠેકાણે ત્રણવાર મસ્તક વગેરે (અંગો) નમાવવાથી ત્રણ પ્રણામો (થાય છે). II
૪. પૂજાત્રિકઃ અંગ: અગ્ર અને ભાવના ભેદે, પુષ્પઃ આહાર અને સ્તુતિ એ કરીને ત્રણ પૂજા; અથવા પંચોપચારીઃ અખોપચારીક અને સર્વોપચારીઃ (એ ત્રણ પૂજા). ૧૦ll.
૫. અવસ્થાત્રિક પિંડીઃ પદસ્થ અને રૂપરહિતત્વઃ એ ત્રણ અવસ્થા ભાવવી. અને છાત્વઃ કેવલિત્વઃ અને સિદ્ધત્વઃ તેનો અર્થ છે. ||૧૧||