________________
૧ શ્રી ચૈત્ય-વન્દન ભાષ્ય
મંગળાચરણઃ વિષયઃ પરંપરા-સંબંધઃ-અધિકારીઃ પ્રયોજનઃ વંદન કરવા યોગ્ય સર્વજ્ઞોને (સર્વને) વંદન કરી, અનેક ટીકાઓઃ ભાષ્યોઃ ચૂર્ણિઓઃ અને આગમોઃ અનુસાર ચૈત્યવંદન વગેરેનો સુવિચાર કહું છું. ॥૧॥
૨૪ મુખ્ય દ્વારો-પેટા ભેદોની સંખ્યા સાથે.
૧-૧૦
૨-૫
૩-૨
૪-૩
દશત્રિકઃ પાંચ અભિગમઃ બે દિશાઓઃ ત્રણ પ્રકારના અવગ્રહઃ
૫-૩
૬-૧
૭-૧
૮-૧૬૪૭
ત્રણ પ્રકારની વંદનાઃ પ્રણિપાતઃ નમસ્કારઃ સોલસો સુડતાલીસ અક્ષરોઃ ॥૨॥
૯-૧૮૧
૧૧-૫
એકસો એક્યાસી પદોઃ સત્તાણું સંપદાઓઃ પાંચ દંડકોઃ
૧૨-૧૨
૧૩-૪
૧૪-૧
બાર અધિકારોઃ ચાર વંદન કરવા યોગ્યઃ સ્મરણ કરવા યોગ્યઃ
૧૦-૯૭
૧૫-૪
ચાર પ્રકારના જિનેશ્વર ભગવંતોઃ ॥ા
૧૬-૪
૧૭-૮
૧૮-૧૨
૧૯-૧૬
ચાર સ્તુતિઓઃ આઠ નિમિત્તોઃ બાર હેતુઓઃ સોલ આગારોઃ
૨૦-૧૯
૨૧-૧
૨૨-૧
૨૩-૭
ઓગણીસ દોષોઃ કાઉસ્સગ્ગનું પ્રમાણઃ સ્તવનઃ સાત વેળાઃ (ચૈત્યવંદન) ॥૪॥
૨૪-૧૦
દશ આશાતનાઓનો ત્યાગઃ
(એ) ચોવીસ દ્વા૨ોને આશ્રયીને ચૈત્યવંદનામાં (નાં) સર્વે સ્થાનો બે હજાર ચુમ્મોત્તેર (૨૦૭૪) છે. પા