Book Title: Bharatma Murtipujani Vibhavna ane Murti Vidhanna Lakshano
Author(s): J P Amin
Publisher: University Granthnirman Board

View full book text
Previous | Next

Page 79
________________ ભારતમાં મૂર્તિ પૂજાની વિભાવના અને મૂર્તિવિધાનનાં લક્ષણા પાશઃ પાશ એ એક પ્રકારનુ દોરડુ છે. તેના ઉપયાગ દુશ્મનેાના હાથ કે પગ ખાંધવામાં કરાય છે. તેથી તેને સમાવેશ અસ્ત્રમાં કર્યાં છે. વરુણનું મુખ્ય આયુધ પાશ છે. ७२ ચર્મ : ચમ એટલે ચામડાની ઢાલ, આવી ઢાલે પ્રાચોનકાળમાં યુદ્ધમાં યહ્રા પેાતાના બચાવ અથે` વાપરાતા. તેનું ચામડું એકદમ જાડુ` હોય છે. તેના આકાર ગાળ અને મધ્યમાં પકડવા માટે લાકડાના હાથેા યા તે દોરડુ` રાખવામાં આવે છે. દુર્ગા દેવીના હસ્તમાં આ આયુધ વિશેષ જોવા મળે છે. પિનાક : સારંગની માફક આ પણ એક પ્રકારના ધનુષનું નામ છે. જેમ સારંગ ભગવાન વિષ્ણુનુ ધનુષ છે, તેમ પિનાકે શંકરનું પરમ ધનુષ છે. ભગવાન શિવ તેને ધારણ કરતા હાવાથી જ તેમનું નામ “પિનાકપાણિ” પડયું છે. આ ધનુષનુ કાલક ત્રણ કે પાંચ સ્થળેથી વળાંક લેતું હાઈ, સ્વાભાવિક રીતે કલાન્વિત અને સુંદર દેખાય છે. ૨. ઉપકરણા પદ્મ આયુધાના ખીજા વિભાગમાં ઉપકરણાના સમાવેશ થાય છે. પદ્મ એ કમળનું સંસ્કૃત નામ છે. વિષ્ણુ, લક્ષ્મી અને બીજા કેટલાક દેવના હાથમાં તે ધારણ કરેલું જોવામાં આવે છે. લક્ષ્મીજીનુ' તેા તે પ્રિય આસન છે. એટલુ" જ નહી. તેમનુ “ પદ્મા ” નામ પણ આ કારણે જ પડયુ હોય તેમ જણાય છે. કપાલ કપાલ માસની ખેાપરીમાંથી બનાવવામાં આવે છે. આવા કપાલા આજે પણ અધારી ખાવા પાસે આપણે જોઈએ છીએ, મહાદેવનું તે ભિક્ષાપાત્ર હાવાથી શિવનાં અનેક નામેામાં તેમને કપાલિ કે કપાલભૃત્ય કહેવામાં આવે છે.

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90