Book Title: Bharatma Murtipujani Vibhavna ane Murti Vidhanna Lakshano
Author(s): J P Amin
Publisher: University Granthnirman Board

View full book text
Previous | Next

Page 78
________________ સ્મૃતિવિધાન : રૅહભૂષા, ઉપકણ્ણા વાહનેા વગેરે પટ્ટીશ : આ લાખનુ આયુધ છે. તેના આકાર લાકડી જેવા હોય છે. તેના છેડા ઉપર તીક્ષ્ણ ધારવાળું પાનું હેાય છે. કૃશેાદરીનું આ વિશિષ્ટ આયુધ મનાય છે. હળ : બલરામનું આ પ્રિય આયુષ છે. તેના આકાર ખેતરમાં વપરાતા હળ જેવા બનાવવામાં આવે છે. છેડા ઉપર લાખ`ડની ધારવાળી અણીદાર કેાશ હાય છે.. ખડ્ગ : આ સર્વ સામાન્ય આયુધ આજે પણ પ્રચલિત છે. તેને આકાર સીધા કે અધ ચંદ્ર જેવા બનાવવામાં આવે છે. તેના અગ્રભાગ અણીદાર અને નીચેથી તીક્ષ્ણ ધારવાળા તથા છેડે પકડવા માટે મૂઠ રાખવામાં આવે છે. મુસળ : આજે સમાજમાં સાંબેલાથી ઓળખાતું આ મુસળ, ખાંડવાના એક ઉપકરણ તરીકે ઉપયેગમાં લેવાય છે. પરંતુ પ્રાચીન કાળમાં તેના શસ્ત્ર તરીકે ઉપયાગ થતા હશે. ભાણ : ધનુષ ઉપર ચઢાવી મારવામાં આવતું ખાણ આશરે દોઢ હાથ લાંબુ હોય છે. તેને અગ્રભાગ ભાલા જેવા તીક્ષ્ણ હેાય છે. પ્રાચીનકાળમાં તેના છેડે કક પક્ષીનાં પીંછાં ખાસવામાં આવતાં. કઃ તેના આકાર લખગાળ હેાય છે. તે પથ્થરનુ` બનાવવામાં આવે છે. શિલ્પીએ પૃથ્થર કારવામાં નાના ટાંકણા વાપરે છે તેને ટંક કહેવામાં આવે છે. ધનુષ : ધનુષના આકાર અર્ધ વર્તુળાકાર હેાય છે. તેના બે છેડે દોરી બાંધવામાં આવે છે. તેના પર બાણ ચડાવી છૂટુ ફેકવામાં આવે છે. અંકુશ ઃ હાથીતે નિયમનમાં રાખવા માટે આ એક છેડે અણીદાર પાતુ હાય છે. ઇન્દ્રની તેની લંબાઈ દોઢ હાથ જેટલી હોય છે. આયુધ વપરાય છે. લાકડાના હાથાની મૂતિ એમાં તે વિશેષ પ્રયેાજાય છે..

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90