Book Title: Bharatiya Dharmo Author(s): Navinchandra Anandilal Acharya Publisher: University Granth Nirman Board View full book textPage 2
________________ લેખક પરિચય લેખક : ડૉ. નવીનચંદ્ર આનંદીલાલ આચાર્ય એમ. એ. બી. એડ. પીએચ. ડી. અમદાવાદના જે. જે. અધ્યયન-સંશાધન વિદ્યાભવનમાં અનુસ્નાતક કક્ષાએ તથા શ્રી હ. કા. આર્ટસ કોલેજમાં સ્નાતક કક્ષાએ ઘણા વર્ષો સુધી શિક્ષણ કાર્ય કરીને હાલમાં નિવૃત્ત થયેલ શ્રી આચાર્ય ગુજરાત યુનિવર્સિટી તરફથી પીએચ. ડી.ની ડિગ્રી માટે ભારતીય સંસ્કૃતિ વિષયના માર્ગદર્શક પ્રાધ્યાપક તરીકે માન્યતા પામેલ છે. તેઓ શાળા-મહાશાળાના શિક્ષણ કાર્યને ૩૯ વર્ષને બહેને અનુભવ ધરાવે છે. ગુજરાતના સ્વાધ્યાય, બુદ્ધિપ્રકાશ, પથિક જેવા નામાંકિત સામયિકોમાં તેમના લેખે અવાર નવાર છપાય છે. લેખકનાં અન્ય પ્રકાશન ૧ ગુજરાત ઇતિહાસ સંદર્ભ સૂચિ ખંડ-૨, પ્રતિમા લેખે. ૧૯૬૬ ૨ ઔદુમ્બર પરિચય. ૧૯૭૦ ૩ ગુજરાતના ચાવડા રાજ્યને સાંસ્કૃતિક ઈતિહાસ. ૧૯૭૩ ૪ ગુજરાતને સોલંકી કાલીન ઈતિહાસ. ૧૯૭૩ ૫ મુઘલ કાલીન ગુજરાત, ૧૯૭૪ ૬ બૌદ્ધ મૂર્તિવિધાન. , ૧૯૭૮ ૭ શામળાજી. ૮ ગુજરાતના સિક્કાઓ. ૧૯૮૦ ૯ જગતની અગ્રગણ્ય સભ્યતાઓ (સહ લેખક–છે. થેમસ પરમાર) ૧૯૮૨ ૧૦ ભારતની સામાજિક સંસ્થાઓ (મધ્યકાલ અને અર્વાચીનકાલ) ૧૧ ગુજરાતના ધર્મ સંપ્રદાય ૧૯૮૩ ૧૨ ગુજરાત દર્શન (અભિલેખે અને સાહિત્યમાં) ૧૯૮૩ ૧૩ ગુજરાતનો સાંસ્કૃતિક ઈતિહાસ (ઈ. સ. ૧૩૦૪ થી ૧૮૧૮) ૧૯૮૪ ૧૪ અધ્યયન અને સંશોધન ૧૯૭૯ ૧૯૮૨ ૧૯૮૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 240