Book Title: Bavis Abhakhsyo Pustika 3
Author(s): Kushalchandravijay
Publisher: Nemi Vigyan Kastursuri Shreni Mumbai

Previous | Next

Page 5
________________ OSOS (4) COCOS Iી ચક્ષહિંય-આંખ, રાતે પતગીયા ઉડે છે તે દી–લાઈટના પ્રકાશમાં અંજાઈ જઈ તે પિતાના પ્રાણ ગુમાવે છે. Nિ દિય-(કાન) જંગલમાં અનેક હરણે ફાળ મારતા કુદે છે ત્યાં તેને પકડવા સંગીત વગાડે છે તે સાંભળી હરણીયા સંગીતમાં તલ્લીન થાય છે જે જેમાં તેને સીકારી પકડી લે છે તેનું જીવન સંગીતના કારણે બરબાદ કરે છે. ક, માંસ-દારૂ, કંદમૂલ-બટાકા-આદુ વગેરે અભક્ષ્ય કે અનંતકાય વાપરતા નથી છતાં તેનું પાપ કેમ લાગે છે ? તે સમજાવે ! ? અવિરતીનું પાપ લાગે છે અછાઓ બેઠી છે જેથી ત્યાગ કર્યો નથી એટલે એટલે તેનું પાપ લાગે છે. એકેદ્રીય–બેઈકીય તે ઇદ્રીય કે ચૌઇબ્રીયના જીવે છે તેઓને અવિરતિનું પાપ ચાલ્યા કરે છે તેઓ બીજું કાંઈ એવું પાપ કરતા નથી છતાં તેઓને કર્મબંધ અવિરતિને ચાલે છે-ઈચ્છા બેઠી છે. ?કીડી-મકેડા- -પશુઓ પક્ષીઓ દરેક તીયએ ખાતા જ દેખાય છે. ખાઉં ખાઉંની જ પ્રવૃતિ છે જ્યારે બાપને માન ઇદ્રીય ઉપર અંકુશ મુળ ઉર્વમમન કરી શકે છે, તીય પરાધીન છે અનાદિને ખાઈ ખાઉં આહારને સંસ્કાર છે. આપને મૂળ સ્વભાવ તો અણાહારી છે તે મેળવવા પ્રારંભમાં તામસી ખેરાક ઉપર નિયંત્રણ મુકવું જોઈએ પછી સાત્વીક આહાર ઉપર પણ નિયંત્રણ જોઈએ. જ વિરપે તે બ (પાપથી અટકે તે બચે) આહાર માટે જ સંપત્તી, સંપત્તા માટે અઢા પાપોના તોફાન થાય છે જેથી માત્મા ભારે થાય છે માટે જ બદ્ધ અહારથી અશુદ્ધ વિચાર બંધ કરવા અભોનો ત્યાગ અવરય કરવાનું છે, દેવોના દેવ ખાતા નથી છતાં પાપ લાગે છે દેવલોકના દેવેનું આયુષ્ય વધારેમાં વધારે ૩૩ સાગરોપમનું હેય છે તેને ૩૩ હજાર વરસે મુકત ખાવાની ઈચ્છા થાય છે. “છાછ દે છે તેઓને આપની માફક ઓર્ડર વાપરવાનો નથી છતાં તેને નવકારશીના પચ્ચખાણને પણ લાભ મળતું નથીત્યાગને લાભ મળતું નથી કારણ પચ્ચકખાણ લેતાં નથી. જ હોસ્પીટલમાં ફકત પાણી ઉ૫ર રહીને અથવા ફકત મગનું પાણી વાપરીએ તે પણ ઉપવાસ કે આયંબિલને લાભ મળતો નથી કારણ પ્રતિજ્ઞાપૂર્વક ત્યામ કરેલ નથી તેમ દારૂ, માંસ વગેરે અભક્ષ્ય ખાતાં નથી તેનું પા૫ વાગે છે. માટે નિયમ લેવાથી તેના પરની છ બંધ થાય તે ત્રણે લાભ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30