Book Title: Bavis Abhakhsyo Pustika 3 Author(s): Kushalchandravijay Publisher: Nemi Vigyan Kastursuri Shreni Mumbai View full book textPage 3
________________ 3000 38( ૩ ) 318 – પ્રાસંગિક : આહાર તે એડકાર- તે અંગે ભીષ્મ પિતામહનું દત આહાર શુદ્ધિથી વિચાર શુદ્ધિ થાય છે. પાંડવો અને કૌરવોનું મહાયુદ્ધ થયું. અને કેના લેહી રેડાયા અંતે પાંડવોને વિજ્ય થશે અને કૌરવો હાર્યા. ભીષ્મ પિતામહને અનેક જો પડયા છે અને મરણ પથારીએ સૂતા છે. તેની પાંડને ખબર પડી. યુદ્ધિષ્ઠીરે કૃષ્ણને પૂછયું. બ્લેષ્મ પિતામહને અંતિમ સમય છે. મળવા જઇએ ? કૃષ્ણ કહે છે શું પૂછે છો! જવું જ જોઈએ! દુશ્મન હતા ત્યારે હતા અત્યારે મરણ સમયે ગમે તેવો માથાને કાપનાર હોય તે પણ ક્ષમાપના કરી લેવી ને આશ્વાસન માટે જવું અને એમ્બમાં ખુશણા બડ અને ફરજ બજાવો અને રાજનીતી જાણી શ પાંડવ ભીષ્મ પિતામહ પાસે જાય છે પાંડને આવતા જોઈ ભીષ્મ પિતામહ વિચારમાં પડયા કે? શું પાંડ ને હજી બાકી છે! કે આવ્યા! જે હશે તે! આવી રહ્યા છે, તે ખબર પડશે. પાંડવે આવ્યા? પૂછયું? કેમ આવ્યા? આપના સમાચાર જાણી આપની પાસે અંતિમ રાજ્યનીતીની શિખામણ હોવા આવ્યા છીએ. ભીષ્મ પિતામહ રાજ્ય નીતીની વાત કરી રહ્યા છે તે સમયે દ્રૌપદી તે શિખામણની વાત સાંભળી રહેજ હસી! તે ભીષ્મ પિતામહે જોયું? અને પૂછયું? દ્રૌપદી તું કેમ હસી ? ના! ના! અમસ્તી ? ના? સાચું કહે કેમ હસી ? દાદા ? બધી વાત સાચી કહેવાય નહિ? તમે જાણે છે શું કહું? ના તારે આ વાત જરૂર કહેવી પડશે! મને ખોટું લાગશે નહિં! સૌપદી કહે છે કે દાદા? રાજ્ય સભામાં કૌરવોએ અમારા ચીર ખેંચ્યા ત્યારે તમે કઈ બેલ્યા નહિં! અને સામી નજરે જોયા કર્યું? શું? આ રાજનીતી અને અત્યારે અમને રાજનીતીની શીખામણ આપે છે! જેથી મને હસવું આવ્યું? ભીષ્મ પિતામહ કહે છે ? દ્રૌપદી તારી વાત સાચી છે તે સમયે મને સારા વિચાર નહિં આવ્યા ? તેનું કારણ તું સાંભળ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30