Book Title: Bavis Abhakhsyo Pustika 3
Author(s): Kushalchandravijay
Publisher: Nemi Vigyan Kastursuri Shreni Mumbai

Previous | Next

Page 15
________________ *S*3:38 (૧૧ ) GSSE ♦ અક્ષરનું દૃષ્ટાંત અકબર બાદશાહ ક્રૂર હતા તેને રાજ સવા શેર ચકલાની જીભ ખાવા જોજીંએ; હરણીયા, વાધ, સિંહ, ચિત્તાના મસ્તા મિનારા ઉપર બાંધી ગાઉ ગાઉ એ આમાથી -તેહપુર સીક્રી સુધી પોતાના પરાક્રમ પ્રશિત કરેલ તે બાદશાહને પ. પૂ. આ. મ, શ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજે પ્રતિખેષ કરી છ મહીના સુધી જીવદયા પળાવી તે પછી અહિંસા ક્રમના પાલક આપણે માંસાહાર, ઇંડા, માછલી વગેરેથી મિશ્રિત દવાઓ પણ વાપરવી જોઇએ નહીં. પુરાણ, મનુસ્મૃતિ, મહાભારત, બાઇબલ, કુરાન, ગીતા વગેર અનેક સ્થળ તેમા વષદ્." (૪) * માખણ : માખણને છાસ ખપંથી મહાર કાઢ્યા પછી તરત જ તેજ રંગના સૂક્ષ્મ છવાના સમુહ પેદા થાય છે તેથી માખણ અભક્ષ્ય છે.” માખણુ છાશમાં હોય ત્યાં સુધી ભક્ષ્ય છે તેની બહાર માખણુ કાઢે કે તરત જ તે અભક્ષ્ય છે. ♦ માખણુ કામવાસના ઉત્પન્ન કરનારૂ છે, ચારિત્ર, સદાચાર માટે હાનિકર્તા છે જેથી સ' ભગવ'તાએ જ્ઞાનથી જોઇ જાણી તેને નિષેધ કરેલ છે. ♦ માખણુ કરતાં ઘી, દહીં, દૂધના ઉપયેામ; બળ, ક્રાંતિ, બુદ્ધિ, વીયને પુષ્ટ કરનારૂં છે અને માખણુ અનેક છવાની હિંંસા કરનાર છે માટે તેના ત્યાગ કરવા. (૫-૬) અરફ્રે-હિમ-કરા :- ત્રણે ચીજેમાં સરખા દોષ છે. નાના પાણીના એક બિંદુમાં અનંતા જીવા હૅાય છે, કૅપ્ટન ક્રાસ બીએએ સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી પાણીના એક ટીપામાં ૩૬૪૫૦ હાલતા ચાલતાં ત્રસ જીવા જોયા તેનુ ચિત્ર પણ બહાર પાડેલ છે. * પાણીને મશીનમાં ખૂબ જ ઠંડુ કરવાથી ખરા જામે છે. બરમાં કણે કણે અનતા જીવા હાય છે. કરા, હિંમ પાણીનુ ઘન સ્વરૂપ છે. બરા, આઇસ્ક્રિમ, બરફના ગોળા, સરખા, કુલ્ફી, ઠંડા પીણુાં વગેરે વપરાય તે। તેનાથી અજીણુ થાય છે, અનેક શગાની ઉત્પત્તિ થાય છે અને અનેક જીવાની હિંસા થાય છે. ♦ આઇસ્ક્રિમમાં એન્ગ્રીલ એસીટેડ, એમીલ એસીટેડ, ગ્લુકાણ એલડીહાડ સી, ૧૭– થીક એસીડ, મુદ્રાક્ષહેડ, પીપરોહાલ વગેરે તેમજ ઈંડાનેા રસ પણુ અંદર નખાય ઇંડા પંચેન્દ્રિય જીવેાના ગલ' છે; તેમ એસીટેડમાં ગૂઢ ઝેરા છે જે ધીરે ધીરે શરીરમાં પસરી અનેક રાગેપત્તિનું કારણ છે માટે તે વાપરવા જોઈએ નહીં. (૭) ઝેર:- સેમસ, વચ્છનામ, તાલપુર, અણુ, હુડતાળ, એરક્રાચલા, ધતુરા, આકડા, રસાયણ વગેરે અનેક પ્રકારના ઝેરે છે જે વધુ પડતા વાપરતાં પ્રાણધાતક બને છે. ડી. ડી. ટી. પશુ ઝેર છે માટે તેના ઉપયેામ કરવા નહી”. તમાકુ પણ ઝેરી વસ્તુ છે તથા બીડી, સીગારેટ, ચીટ, ચલમ છીંકણી વગેરે દ્રવ્ય તે ભાવ આરેાગ્યને નુકસાન કરે છે. 239 પા www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30