Book Title: Bavis Abhakhsyo Pustika 3
Author(s): Kushalchandravijay
Publisher: Nemi Vigyan Kastursuri Shreni Mumbai

Previous | Next

Page 26
________________ ' * 999 (૧૮) was ક લોકિક જૈનેતર શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે - ઉંદુબરના ફળમાં રહેલ કઇ છવ ખાનારના ચિત્તમાં પ્રવેશ કરે તે ચિત્ત ફાટી જાય છે. ટૂકડા થાય, મટી જાય. રાઇ જાય, અત્યંત ગળી જાય અને વિદાર થઇ જાય ને આકાળે મરણની પીડા થાય માટે નિષેધ છે. (૨૨) અનંતકાય:- સાધારણ ને પ્રત્યેક વનસ્પતિકાય બે પ્રકારે છે :* એક શરીર એક છવ હેય તે વનસ્પતિ, જેને ફળ, ફૂલ, છાલ, થડ, કાષ્ટ, મળ, લાવું અને બીજમાં અલગ અલગ જવ હેય છે, તે પ્રત્યેક વનસ્પતિ કહેવાય છે. ક સાધારણ વનસ્પતિકાય એટલે જ તો જ એક શરીરમાં અનંતા જ હોય છે તે સાધારણ વનસ્પતિ કાયને અનંતકાય પણ કહેવાય છે અનંતકાયના મહા વિચાઅ ણે જણાવાય છે? “ગુઢશિર, સંધિપવું, સમભાનેહિચછિન્નાહ, સાહારણશરીરે તવિ વરિચય” જેમાં નસ, સાંધા, ગાંઠ, તાંતણા, રેસા દેખાય નહિ, જેના બે સરખા ભાગ થાય, જેને છેદીને વાવવાથી ફરી ઉઘે તે અનંતકાય છે. તે સાધારણ વનસ્પતિકાયને બીજો પ્રકાર છે આમ કંદમૂલાદિ અનંતકાયમાં અનંતા જીવો છે, જે નહીં ખાવાથી અનંતા ને અભયદાન આપ્યાનું ફળ મળે છે. આપણને જીભ અનંત જીવોને કચરવા મળી નથી અનંતા અને કચરવાથી ભવાંતરમાં જીભ મળતી નથી ને અનંત કાયામાં અનંતકાળ રખડવું પડે છે, માટે તેને ત્યાગ કરવો. -: બત્રીસ અન તકાયના નામે - (૧) ભૂમિકંદ (૧૭) ગરમર (૨) લીલી હળદર (૧૮) કિસલય (૩) લીલે આદુ (૧૯) ખીરસુઆ કંદ (૪) સુરણ કદ (૨૦) થેગ (૫) વજ કંદ (૨૧) લીલી મેથ (૬) લીલે કચેરી, (૨૨) લુણ વૃક્ષની છાલ (૭) શતાવરી વેલી (૨૩) ખીલેડા કંદ (૮) વિરલી-લતા (૨૪) અમૃત વેલી (૯) કુંવર પાઠું (૨૫) મુળાના પાંચ અંગે (૧૦) શેર (૨૬) બિલાડીના ટોપ (૧૧) ગળે (૨૭) વત્થલાની ભાજી (૧૨) લસણ (૨૮) અંકુરા ફૂટેલ કઠોળ (૧૩) વાંસ કારેલાં (૨૯) પાલક ભાજી (૧૪) ગાજર (૩૦) સુઅરવલ્લી (૧૫) લેણું (૩૧) કમળ આમળી (૧૬) લેક (૩૨) આલુ, રતાળું, પીંડાળુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30