________________
ક8 388(૧૬)
ચણા, મગ, મઠ, અડદ, તુવેર, વાલ, ચેળા, કળથી, વટાણું, લાંગ, મેથી, -જીણવા વગેરે તથા તે કઠોળના લીલા, રૂકા પાંદડ, ભાજી તથા તેને લોટ, દાળ
અને તેની બનાવટ વગેરે પણ દ્વિદળ ગણાય છે. મહાભારતમાં પણ તેને નિષેધ છે. જેમ કે વાળ, ચોળા ફળી વગેરે. તુવેર, લીલા વટાણા, લીલા ચણા પાંદડીવાળું શાક તથા તેની સુકવણી, સંભારા, અથાણું, દાળ, કઢી, શેવ, ગાંઠીયા, ખમણ ઢળા, પાપડ, મુંદી, વડા, ભજીયાં વગેરે સાથે કાચા
દૂધ, દહીં કે છાસને યોગ થતાં તે અભક્ષ્ય બને છે. & ધ, દહી, છાસને ખૂબ ગરમ કરેલ હોય અને હાથે દાઝે તેવું ગરમ કર્યા પછી ઠંડા થયા પછી ઉપરની કહેળની ચીજે વપરાય તે દોષ લાગે નહિ. શ, દહીંને વધુ ગરમ કરવાથી ફાટી જાય તે તે માટે મીઠું કે બાજરીને લોટ નાંખવાથી ફાટી જશે નહીં. માટે રાયતા, દહીંવડા, શ્રીખંડ, કઢી, મેથી નાંખેલા અથાણુ, મેથીની વસ્તુ વાપરતાં બહુ જ ઉપયોગ રાખવો જરૂરી છે. કેવળી ભગવંતેએ અનેક જીવોની ઉત્પત્તિ જ્ઞાનથી તેમાં જોઈ છે.
(૧૨) ચલિતરસ – ઇ રૂપ, રસ, ગંધ, સ્પર્શ વોરે બદલાઈ જાય તેને “ચલિતર" કહેવાય છે. કહી મચેલી, વાસી વસ્તુઓ વગેરે તેમજ જેને સ્વાદ બદલાઈ જાય તે બધા ચલિતરસ છે. - સ્વાદમાં ખરાશ કે અરૂચિકર લાગે, ગંધ ખરાબ થઈ જાય વધુમાં ત્રસજીવો -તેજ રથના લાળીયા જીવો, લીલી સફેદ છારી પાપડ ઉપર થાય છે તેમાં નિગમના જીવ ઉત્પન્ન થાય છે. અનંત અવમય નિગોદના અને ત્રસ જીવોની હિંસાના કે ચલિતરસ અભક્ષ્ય છે. રોટલ, રોટલી, ભાખરી, દાળ, ભાત, શાક, ખીચડી, શીરે લાપસી, ભજીયા, થયેલ પુલા, વડા, નરમપુરી, કળા વગેરે રાત્રિ વ્યતીત થયા પછી વાસી ગણાય છે. તેમાં પાણીને અંશ હેવાના કારણે બેઈદ્રિય જીવોની ઉત્પત્તિ થાય છે. જે ગરીબો, કુતરા, ગાય, ઢોરોને ખપતાં ત્રસજીવોની હિંસા થાય છે તેને દોષ બાપનારને લાગે છે.. ' ' , * કાળ વીતી ગયેલ મીઠાઇ, ફરસાણ, લેર તેમજ બે રાત્રિ એળગી ગયેલ - દહીં, છાસ અને તેમાં બનાવેલા વડા, થેપલા, બીજી રાત પછી અભક્ષ્ય બને છે.
ચરિતરસ તથા વાસી વસ્તુ ખાવાથી આરોગ્ય બગડે છે, ઝાડા, ઉલટી થાય છે ને કોઈ સમયે મરણ પણ થાય છે. તેવા અનેક દાખલા વર્તમાનપત્રમાં વાંચવા મળે છે, માટે તેને ત્યાગ કર. -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org