Book Title: Bavis Abhakhsyo Pustika 3
Author(s): Kushalchandravijay
Publisher: Nemi Vigyan Kastursuri Shreni Mumbai

Previous | Next

Page 23
________________ 9 9 : (૧૫) 30 ક જ (૧) ભજનમાં જુ આવી જાય તે જલંધર થાય છે, (૨) માખી આવે તે ઉઠી થાય છે, (૩) કીડી આવે તે બુદ્ધિની મંદતા આવે છે, (૪) કોળી આવે તે કેઢ થાય છે. (૫) પછી આવે તે તાળવું વિંધાય છે, (૬) ગળી કે તેના અવયવો આવે તે ગંભીર સ્થિતિ થાય છે. (૭) મછરો આવે તે તાવ આવે છે, (૮) સપનું ઝેર આવે તે મરણ થાય છે, (૧૦) ઝેરી પદાર્થ આવે તે ઝાડા ઉલ્ટી થાય છે, (૧૧) વાળ આવે તે સ્વરભંગ થાય છે. જ ભારત તથા ભારત બહારના વિદ્વાને રાત્રિ ભજનને નિષેધ કરે છે. ૧. મિ. ટી. હાઈલી હેનેસી A. R. D. A=ઢીલી બાગ વોટર નામના પુસ્તકમાં જણાવે છે. ૨. એલબર્ટ. જે બેલેજ. M. D =ધી ફલેસેીિ એફ કટિંગમાં જણાવે છે. ૩. ડે. લેટેનરે કર્નલ ટયુબરકલેસીસ એન્ડ ધી સન ટ્રીટમેન્ટ નામના પુસ્તકમાં જણાવે છે. ૪. એસ. પેરેટ M. D.=સ્વારથ્ય અને જીવન નામના પુરતકમાં જણાવે છે. ૫ ડે. રમેશચંદ્ર મિત્ર વગેરે અનેક વિદ્વાને રાત્રી ભજનને નિષેધ કરે છે લક્ષમણજીને વનમાલાનું દૃષ્ટાંત • રામાયણમાં લક્ષ્મણજીએ વનમાલા સાથે લગ્ન કર્યા પછી વનવાસ પુરો થયે લઈ જવા કહ્યું, ત્યારે વનમાલાએ સોગંદ ખાવા જણાવ્યું ત્યારે લમણે સ્ત્રી, બાળ, ગેહત્યાના સોગંદ ખાધા છતાં તેણે માન્યું નહીં, પરંતુ લમણે ““રાત્રે ખાવાથી જેટલું પાપ લાગે તેટલું પાપ મને લાગે એવા સમંદ લીધા ત્યારે વનમાલાએ જવાની રજા લમણુને આપી હતી. મહાભારત, રામાયણ તેમજ અનેક શાસ્ત્રોમાં રાત્રિ ભોજનને મહાપાપ કહેલ છે તે તેને અવશ્ય ત્યાગ કરવો જોઈએ. (૧)વિદળ:- જેમાંથી તેલ નીકળે નહિ તે વિદળ કહેવાય છે. • ઘેલવડ એટલે દ્વિદળ-કાળની સાથે કાચાં દૂધ, દહીં, કે છાશ તેમજ તેની સાથે મેળવણ કરેલ કોઇપણ ચીજ હોય તે તેમાં તરત જ બેઈન્દ્રિય જીવોની ઉત્પત્તિ થાય છે. • વિદળને સામાન્ય રીતે કઠોળ ધાન્ય કહીએ છીએ. જેમાંથી તેલ ન નીકળે– બે સરખી ફાડ થાય અને ઝાડના ફળરૂપ ન હોય તે વિદળમાં ગણાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30